Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

બગસરા, અમરેલી | ૯ માર્ચ ૨૦૨૬ — પરમ પૂજ્ય મોરારી બાપૂએ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ક્રિકેટે ભારતનું ગૌરવ વધાર્યું તેને જોતાં હું ટીમના કોચ, કેપ્ટન, યુવા સાથીઓ અને સમગ્ર ક્રિકેટ જગતે વ્યાસપીઠ ઉપરથી બધાઇ આપું છું. કોણ હાર્યું, કોણ જીત્યું તેની નોંધ વ્યાસપીઠ લેતી નથી, પણ ક્રિકેટ જીત્યું છે, તે ચોક્કસ છે. કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય હોવા તરીકે આપણને આનંદ થાય.

Related posts

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII), ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ અને ફ્રોનેટિક AI એ AI એક્સેલેરેટર પ્રોગ્રામ શરૂ કરવા માટે સહયોગ કર્યો

truthofbharat

યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવતા સફળ ક્રોસ-સિટી બિઝનેસ મીટનું આયોજન કર્યું.

truthofbharat

ડેટોલ ફ્રેશ ભારતીયોને 12-કલાકની તાજગી~*ની સાથે હંમેશા તૈયાર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે

truthofbharat