Truth of Bharat

Category : ગુજરાત સરકાર

એજ્યુકેશનગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેટા અને એઆઈ અપસ્કિલિંગ ની પહોંચ વધારવા માટે ગુજરાત સરકારની DST પહેલ અંતર્ગત એસએએસ તાલીમ કાર્યક્રમોને મંજૂરી મળી

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા રાજ્યભરના શીખનારાઓ માટે ટેકનોલોજી શિક્ષણને વધુ સુલભ બનાવવાના હેતુથી પોતાના...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત સરકાર, IAIRO અને IBM દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી

truthofbharat
પ્રસ્તાવિત પહેલ દ્વારા ઔદ્યોગિક AIમાં નવીનતા, માનવ સંસાધન કૌશલ્ય વિકાસ તથા AI ઇકોસિસ્ટમના સશક્તિકરણને પ્રોત્સાહન અપાશે. ઔદ્યોગિક AI CoE ને ઇકોસિસ્ટમ વિકાસને સક્ષમ બનાવવા અને...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકીએ પાંચ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના માટે ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા

truthofbharat
એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતેનીઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ(આઈ.ટી.આઈ.)માં સ્થાપવામાં આવશે નાણાકીય વર્ષ2025-26માં કંપનીએ તેના CSR કાર્યક્રમ અંતર્ગત કૌશલ વિકાસ પહેલોમાં ₹125...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ

truthofbharat
ગૌરવ અને કૃતજ્ઞતા સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવી હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ, ગુજરાત | ૧૯ જૂન ૨૦૨૬ | વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને વકફ બોર્ડની સલામ : *“સૌનો...
અવેરનેસએજ્યુકેશનગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ હેમંગ જોષીના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદમાં ઉપસ્થિત; યુથ એમ્બેસેડર વિદિત શર્માએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી માનસિક આરોગ્ય જાગૃતિ ઝુંબેશની માહિતી આપી

truthofbharat
ગાંધીનગર, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture & Cooperation” વિષય પર આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદનું સફળ...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

જળસંચયથી જનસુખાકારી: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત તળાવનું ભવ્ય લોકાર્પણ

truthofbharat
વડસરનું નવસર્જન: ૧૮ કરોડના ખર્ચે તૈયાર થયું સોલાર એનર્જીથી સંચાલિત ઇકો-ટુરિઝમ સ્પોટ પ્રકૃતિ અને આધુનિકતાનો અદભુત સમન્વય એટલે વડસર ખાતે નવનિર્મિત ‘આનંદમ્ જેડવા તળાવ’ ૩૧...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાન ધરવામાં આવ્યું છે તે પૈકી આજરોજ આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે

truthofbharat
ગાંધીનગર, ગુજરાત | ૨૭મી મે ૨૦૨૬ | ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરની લોકસભા ક્ષેત્રમાં...
અવેરનેસગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા અને શ્રી અજય ચૌધરી, IPS (ADGP) દ્વારા GMERS ગાંધીનગર ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

truthofbharat
ગાંધીનગર, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને યુવાનોને મજબૂત તથા નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે, શ્રી વિદિત શર્મા (યુથ એમ્બેસેડર,...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકાર, સંસદ સત્રના અંતિમ દિવસે સાક્ષી બન્યા; “માઈન્ડ સ્ટ્રોંગ ઈન્ડિયા” વિઝનને આગળ વધાર્યું

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકાર,એ 1 એપ્રિલ 2026ના રોજ ભારતની સંસદની તેમની ત્રીજી મુલાકાત નોંધાવી, જ્યાં...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ડિયાજિયો ઇન્ડિયાએ ગ્રામોદય સામાજિક સંસ્થાન, સરકારી એજન્સીઓ અને સ્થાનિક સમુદાયો સાથે મળીને ગોડાવણ સંરક્ષણ પ્રયત્નોને મજબૂત બનાવ્યા

truthofbharat
રાષ્ટ્રીય | ૦૧ એપ્રિલ ૨૦૨૬ — ડિયાજિયો ઇન્ડિયા (યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ) રાજસ્થાનના જૈસલમેરમાં ગ્રામોદય સામાજિક સંસ્થાન (GSS), સરકારી એજન્સીઓ, સંરક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક સમુદાયો સાથે...