રાષ્ટ્રનું વિઝન, IPLનું મિશન PM મોદીના 50% કેમિકલ ખાતર ઘટાડવાના વિઝનને આગળ ધપાવશે IPL Biologicalsનું વડોદરા પ્લાન્ટ
અમદાવાદ, ગુજરાત | ૨૧ મે ૨૦૨૬ | IPL Biologicals Ltd. એ આજે ગુજરાતના વડોદરામાં પોતાની અદ્યતન cGMP-અનુરૂપ Biological Manufacturing Facilityનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક રોકાણ...
