હિમેટોકોન 2026માં 4,000 પ્રતિનિધિઓ અને 200 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે
—12થી 15 નવેમ્બર દરમિયાન યોજાનારી ચાર દિવસીય પરિષદમાં રક્તસંબંધિત રોગો, વહેલું નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ અને જનજાગૃતિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. —અમદાવાદમાં હિમેટોકોન 2026નું...
