Truth of Bharat

Category : મહિલા સશક્તિકરણ

ગુજરાતમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

બોપલ સમર યોગ કેમ્પમાં જોવા મળ્યો કળાનો ત્રિવેણી સંગમ: 20 વર્ષની અવિરત સેવા બદલ ચીફ ટ્રેનર ડૉ.ઈલાબેન દોશી ‘નારી શક્તિ સન્માન’થી સન્માનિત

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૧૯ મે ૨૦૨૬ | ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત બોપલ સમર યોગ કેમ્પના ત્રીજા દિવસે યોગ અને કળાનો એક અદ્ભુત સમન્વય જોવા...
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

ઉષા જયસ્વાલ એ 2026-27 માટે FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) ના અમદાવાદ ચેપ્ટરે 2026-27 વર્ષ માટે ઉષા જયસ્વાલની ચેરપર્સન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે....
અવેરનેસગુજરાતધાર્મિકમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૩૦ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો...
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

સ્વિગીના ‘શી ધ ચેન્જ’ 2026માં અમદાવાદની મહિલા રેસ્ટોરેટર્સનું સન્માન કરાયું

truthofbharat
સ્વિગીએ ભારતના ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરતી દેશભરની 28 મહિલા રેસ્ટોરેટર્સ અને શેફનું સન્માન કર્યું ભારત સરકારના માનનીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ...
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

રોટરીસ્કાઈલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘તેજસ્વિની’ નામે માત્ર મહિલાઓ માટેના રોટરીક્લબનો શુભારંભ

truthofbharat
મહિલા નેતૃત્વ, સેવા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રોટરીસ્કાઈલાઈનઇકોસિસ્ટમ અંતર્ગત નવા ક્લબની રચના કરવામાં આવી. અમદાવાદ, ગુજરાત | ૧૦ માર્ચ ૨૦૨૬ — રોટરીમાં મહિલા નેતૃત્વને...
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

SheRise 2026: CII IWN ગુજરાત દ્વારા મહિલા નેતૃત્વ અને સર્વગ્રાહી વિકાસ પર વિશેષ કાર્યક્રમ

truthofbharat
પેનલ ડિસ્કશનમાં મહિલાઓની મહત્વકાંક્ષાઓને સાહસિકતા અને નવીનતામાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરાઈ ગુજરાત, અમદાવાદ | ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) – ઈન્ડિયન...
અવેરનેસગુજરાતમહિલા સશક્તિકરણમોટીવેશનરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17માં મહિલાઓએ ક્રિકેટ મેદાનમાં રચ્યો ઇતિહાસ

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે Sprint Era દ્વારા આયોજિત TCL ટૂર્નામેન્ટ સીઝન 17નું સફળ આયોજન...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

ફ્લો અમદાવાદ દ્વારા એલિટ મિસિસ ઇન્ડિયા પેજન્ટ રનર્સઅપનું સન્માન કરવામાં આવ્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ — ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (ફ્લો) ના અમદાવાદ ચેપ્ટરે UMB પેજન્ટ્સ દ્વારા આયોજિત એલીટ મિસિસ ઇન્ડિયા પેજન્ટમાં તાજેતરની સિદ્ધિઓ બદલ...
અવેરનેસગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

RB ફોર વુમન પોતાની 12મી આવૃત્તિ લઈને આવી રહ્યાં છે

truthofbharat
સિટીની મહિલાઓને સ્વતંત્રત કરી આગળ વધવા માટે સશક્ત બનાવવાને પ્રયાસ ગુજરાત, અમદાવાદ | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: રોયલ બ્રધર્સ અને મોટો બિઝનેસ સર્વિસ ઇન્ડિયા (MBSI)ના સહયોગથી,...
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

અમદાવાદની જુઈ દેસાઈએ દુબઈમાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ 2025 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ‘ગેસ્ટ ઓફ ઓનર’એવોર્ડ જીત્યો

truthofbharat
ટેલેન્ટ રાઉન્ડ જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત જુઈ દેસાઈને દુબઈમાં મળ્યો ખાસ સન્માન ગુજરાત, અમદાવાદ | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદની યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન...