Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધનતેરસ પૂજાથી લઈને દિવાળી કાર્ડ્સ નાઇટ અથવા ભાઈબીજની ભેટો સુધી, તહેવારની ભેટો હવે મિનિટોમાં મળશે Amazon Now પર

  • દરેક ઉજવણી માટે જરૂરી ચીજવસ્તુઓ: પાણીથી પ્રગટતા LED દીવાથી લઈને, અખંડ અને મટકી દીવા, ચરણ પાદુકા અને શુભ-લાભ સ્ટિકરોથી લિફાફા, માચિસ ગન, ઈ-ફટાકડા, તંબોલા સેટ અને પાલતુ પ્રાણીઓ માટે ઇયર મફ સુધી — Amazon Now 120થી વધુ શહેરોમાં મિનિટોમાં તહેવારની જરૂરી ચીજવસ્તુઓ ડિલિવર કરે છે.
  • આકર્ષક ભાવે ‘ફાસ્ટ ફેસ્ટિવ ડીલ્સ’: દિવાળી ડીલ્સ માત્ર INR 9થી શરૂ, પસંદગીની પ્રોડક્ટ્સ પર 70% સુધીના ડિસ્કાઉન્ટ સાથે
  • દરેક ઓર્ડર પર વધુ સુવિધા: Amazon Now પર દરેક ઓર્ડર પર હેન્ડલિંગ, કન્વિનિયન્સ, સર્જ અને રેન ફી શૂન્ય, તેમજ INR 499થી વધુના ઓર્ડર પર ખાતરીપૂર્વક કેશબેક
  • બેંક ઓફર્સ: ગ્રાહકો AXIS, HDFC, IDFC અને RBL ક્રેડિટ કાર્ડ વડે તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
  • Amazon Pay: Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને તેમની ખરીદી પર વધારાનું 5% કેશબેક મળી શકે છે, જે પ્રાઇમ સભ્યો માટે પહેલેથી મળતા 5% અને નોન-પ્રાઇમ સભ્યો માટે 3% કેશબેકની ઉપરાંત છે. Amazon Pay Later ગ્રાહકો 10% કેશબેક કમાઈ શકે છે અને ખરીદીને સરળ EMIમાં ફેરવવાની અથવા આવતા મહિને સંપૂર્ણ રકમ ચૂકવવાની સુવિધા મેળવી શકે છે

બેંગલુરુ | ૦૬ નવેમ્બર ૨૦૨૬ | તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને છેલ્લી ઘડીની ખરીદીની યાદીઓ પણ લાંબી થઈ રહી છે. ઘર સજાવવાથી અને ધનતેરસ પૂજાની તૈયારીથી લઈને દિવાળી કાર્ડ્સ નાઇટનું આયોજન કરવા અને ભાઈબીજ માટે યોગ્ય ભેટ પસંદ કરવા સુધી, Amazon Now ગ્રાહકોને તેમની તહેવારની જરૂરી ચીજવસ્તુઓ મિનિટોમાં ડિલિવર કરવામાં મદદ કરી રહ્યું છે. ભારતના 120થી વધુ શહેરોમાં ઉપલબ્ધ Amazon Now, ગ્રાહકોને જોઈતી દરેક વસ્તુ સીધી તેમના ઘર સુધી, બરાબર જ્યારે તેમને જરૂર હોય ત્યારે પહોંચાડે છે. ગ્રાહકો AXIS, HDFC, IDFC અને RBL ક્રેડિટ કાર્ડ વડે તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.

ઉજવણી Amazon.in પર પણ ચાલુ છે, જ્યાં Amazon Great Indian Festival 2026 10 નવેમ્બર સુધી ચાલશે. આ શોપિંગ ઇવેન્ટે પહેલેથી જ નવા રેકોર્ડ બનાવી દીધા છે — 393 કરોડથી વધુ ગ્રાહક મુલાકાતો સાથે, ગત વર્ષની સરખામણીમાં 50% વૃદ્ધિ સાથે અત્યાર સુધીનું સૌથી મોટું શોપિંગ વોલ્યુમ નોંધાયું છે, અને ગ્રાહકોએ ડીલ્સ, તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ, કેશબેક, Amazon Pay રિવોર્ડ્સ, મફત પ્રાઇમ ડિલિવરી અને વધુ દ્વારા INR 2,800 કરોડથી વધુની બચત કરી છે. ગ્રાહકોએ Amazon Now ને પણ પોતાની તહેવારની દિનચર્યાનો ભાગ બનાવી લીધો છે, જ્યાં રોજિંદા ઓર્ડર ગત વર્ષની સરખામણીમાં 18 ગણા વધ્યા છે.

ગ્રાહકો ઉજવણીના દરેક દિવસ માટે જરૂરી ચીજવસ્તુઓ પસંદ કરી શકે છે: ઘર ઝળહળાવવા માટીના દીવા, ડિઝાઇનર, અખંડ અને મટકી દીવા, તેલ કે જ્યોત વગર પ્રગટતા પાણીથી ચાલતા LED દીવા, સુતરાઉ દિવેટ, પૂજાનું તેલ અને ટીલાઇટ મીણબત્તીઓ; ધનતેરસ માટે સાવરણી, લક્ષ્મી-ગણેશ અને કુબેરની મૂર્તિઓ અને આખું ધાણા; દિવાળીની સજાવટ માટે તોરણ, રંગોળીના રંગો, સ્ટેન્સિલ અને કાગળની ફાનસ; અને પરિવાર, મિત્રો અને ભાઈ-બહેનો સાથે વહેંચવા માટે મીઠાઈ, ચોકલેટ, સ્નેક્સ અને ગિફ્ટ હેમ્પર. ગોવર્ધન પૂજા માટે શુભ-લાભ સ્ટિકરો અને પૂજાની સામગ્રી, અને ભાઈબીજ માટે કલાવો અને ભેટો પણ ઉપલબ્ધ છે.

Amazon Now એ દરેક પ્રકારની ઉજવણી માટે ખાસ પસંદગીની ચીજવસ્તુઓ પણ તૈયાર કરી છે. દિવાળી કાર્ડ નાઇટ માટે પ્લેઇંગ કાર્ડ્સ સાથે તંબોલા સેટ, પોકર ચિપ્સ અને પાર્ટી પ્રોપ્સ ઉપલબ્ધ છે, અને શાંત ઉજવણી પસંદ કરનારાઓ માટે, ગ્રાહકો વિસ્ફોટક કેપ વિના વાપરી શકાય તેવા ઈ-ફટાકડા, કન્ફેટી ગન અને પરંપરાગત રમકડાં ફટાકડા બંદૂકો શોધી શકે છે. ભેટ આપવા માટે, ગ્રાહકો લિફાફા (રોકડ પરબિડીયાં) અને ગિફ્ટ બેગ ખરીદી શકે છે. ફટાકડાના અવાજ દરમિયાન પોતાના પાલતુ પ્રાણીઓને શાંત રાખવા માટે પાલતુ માલિકો ઇયર મફ, અને પોતાના માટે ઇયર પ્લગ પણ મેળવી શકે છે.

Amazon Now પર શોપિંગ કરતી વખતે, પ્રાઇમ સભ્યોને INR 99થી વધુના ઓર્ડર પર અને નોન-પ્રાઇમ સભ્યોને INR 149થી વધુના ઓર્ડર પર મફત ડિલિવરી મળે છે. તહેવારની શોપિંગને વધુ અનુકૂળ બનાવતા, ગ્રાહકોને દરેક ઓર્ડર પર હેન્ડલિંગ, કન્વિનિયન્સ, સર્જ અને રેન ફી ચૂકવવી પડતી નથી. તેઓ INR 499થી વધુના ઓર્ડર પર INR 50 અને INR 899થી વધુના ઓર્ડર પર INR 100નું ખાતરીપૂર્વક કેશબેક પણ મેળવી શકે છે, જ્યારે પ્રાઇમ સભ્યો INR 1,499થી વધુના ઓર્ડર પર INR 200 કેશબેક મેળવી શકે છે.

તમારી તહેવારની ઉજવણીને ઝળહળાવો

પરંપરાગત દીવાથી લઈને સજાવટી લાઇટો સુધી, આ પસંદગીઓ સાથે તમારા ઘરના દરેક ખૂણામાં તહેવારની ચમક ઉમેરો.

  • Shreeji Creations Traditional Clay Diyas, Pack of 4: ઘર ઝળહળાવવા અને હૂંફાળું, પરંપરાગત દિવાળીનું વાતાવરણ બનાવવા માટે એક ક્લાસિક તહેવારની જરૂરિયાત.
  • Shreeji Creations Traditional Clay Diyas, Pack of 12: બાલ્કનીઓ, દરવાજા અને પૂજાના ખૂણાને સજાવવા માટે મોટું પેક.
  • DesiDiya Diya Curtain String Lights with 12 Hanging Diyas: લટકતા દીવાઓ સાથે હૂંફાળા સફેદ પ્રકાશનો પડદો, તહેવારના પ્રવેશદ્વાર કે બારી માટે યોગ્ય.
  • Aksharveda Cotton Phool Diya Batti, Pack of 100: આખા તહેવારના અઠવાડિયા દરમિયાન દીવા પ્રગટાવવા માટે સુતરાઉ દિવેટ.
  • Om Shanthi Puja Oil: દીવા અને સાંજની પૂજા માટે ચમેલીની સુગંધવાળા પાંચ પૂજા તેલનું મિશ્રણ.
  • Welburn Veda&Co Unscented Tealight Candles, Pack of 100: ઘરના દરેક ખૂણાને સજાવવા માટે લાંબો સમય પ્રગટતી ટીલાઇટ્સ. 

ધનતેરસ માટે તૈયાર થાઓ

સાંજની પૂજા માટે સમયસર પહોંચતી ધનતેરસની જરૂરી ચીજવસ્તુઓ સાથે દિવાળીની શુભ શરૂઆત કરો.

  • Brooms starting at INR 29: ધનતેરસ પર ઘરે નવી સાવરણી લાવો, જે સમૃદ્ધિનું સ્વાગત કરવાનું પરંપરાગત પ્રતીક છે.
  • Puja essentials: ધનતેરસ પૂજા માટે લક્ષ્મી-ગણેશ અને કુબેરની મૂર્તિઓ, ચરણ પાદુકા અને આખું ધાણા, બધું એક જ ઓર્ડરમાં. 

મીઠી ભેટો અને સમજી-વિચારીને પસંદ કરેલી તહેવારની ભેટો

તહેવારના હેમ્પર્સથી લઈને પરંપરાગત મીઠાઈ અને ચોકલેટ સુધી, આ દિવાળીએ પરિવાર અને મિત્રો સાથે વહેંચવા માટે કંઈક ખાસ શોધો.

  • Open Secret Diwali Hamper: પ્રિયજનો સાથે થોડી મીઠાશ વહેંચવા અથવા દિવાળીની મુલાકાતોમાં લઈ જવા માટે એક તહેવારની ભેટ પસંદગી.
  • GO DESi Diwali Gift Box: ભેટ આપવા માટે તૈયાર કરાયેલ દેશી સ્વાદોનું એક તહેવારનું બોક્સ.
  • Kaju katli at INR 49 (150 g) અને laddoos starting at INR 9: મહેમાનો, પૂજાના નૈવેદ્ય અને તહેવારની મુલાકાતો માટે ક્લાસિક મીઠાઈઓ.
  • Haldiram’s Anjeer Bites with Honey, 20 g: તહેવારના નાસ્તા માટે નાનકડો સૂકા મેવાનો સ્વાદ.
  • Cadbury Celebrations Chocomithai Squares Gift Box, 108 g: ભારતીય મીઠાઈના સ્વાદવાળી ચોકલેટ, ક્લાસિક ગિફ્ટ બોક્સને તહેવારનો ટ્વિસ્ટ.
  • Cadbury Celebrations Assorted Chocolate Gift Pack, 119.2 g: તહેવારની મુલાકાતો, મહેમાનોની આગતાસ્વાગતા અને અન્ય સમજી-વિચારીને અપાતી ભેટો માટે યોગ્ય ચોકલેટનું મિશ્રણ.
  • Amul Kaju Katri, 200 g: વહેંચવા માટે બનાવાયેલી એક તહેવારની પસંદગીની ચીજ, આ ક્લાસિક ભારતીય મીઠાઈ પરિવાર અને મિત્રો સાથેની ઉજવણીમાં એક યોગ્ય ઉમેરો છે.
  • Lal Sweet Motichur Laddoo, 200 g: તહેવારના મેળાવડા અને પૂજાના નૈવેદ્યમાં સરસ ઉમેરો કરતી એક પરંપરાગત ભારતીય મીઠાઈ.
  • Farmley Classic Date Bites, 60 g: ખજૂર, પિસ્તા, કાજુ, બદામ, મધ અને શુદ્ધ ઘીથી બનેલા આ ડેટ બાઇટ્સ તહેવારમાં વહેંચવા માટે એક મીઠો અને મેવાયુક્ત વિકલ્પ છે.
  • Ferrero Rocher, 16 Pieces, 200 g: દિવાળી માટે એક પ્રીમિયમ ચોકલેટ ભેટ. 

દિવાળી પાર્ટીનું આયોજન કરો

મિત્રો સાથે કાર્ડ રમત હોય કે તહેવારની ગપસપની સાંજ, તમારી આતિથ્યની જરૂરી ચીજવસ્તુઓ મિનિટોમાં તૈયાર કરો.

*Happilo ની પ્રોડક્ટ્સ બેંગલુરુ, દિલ્હી એનસીઆર અને મુંબઈમાં ઉપલબ્ધ છે.

Amazon Now પોતાના સેવા વિસ્તારોમાં મિનિટોમાં ડિલિવરી સાથે રોજિંદી અને તહેવારની જરૂરી ચીજવસ્તુઓને ગ્રાહકોની વધુ નજીક લાવે છે. Amazon Now તમારા વિસ્તારમાં ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે, Amazon શોપિંગ એપ ખોલો અને ઉપર ‘Now’ બેનર જુઓ. ઉજવણી Amazon.in પર પણ ચાલુ છે, જ્યાં Amazon Great Indian Festival 2026 10 નવેમ્બર સુધી ચાલશે.

== સમાપ્ત ==

Related posts

ડેટા સેન્ટર AI સ્ટોરેજ માંગમાં વધારો થતા સિગેટએ 30TB ડ્રાઇવ મોકલી

truthofbharat

વિકસિત ભારત સંકલ્પ સંસ્થા દ્વારા આવતીકાલે 27 જૂને ગાંધીનગર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા ગૌરવ સન્માન સમારોહ–2026″નું આયોજન

truthofbharat

કોકા-કોલા ઇન્ડિયા મહત્તમ ઍક્સેસ, સાંસ્કૃતિક સંકલિતતા અને સમાવેશી વૃદ્ધિ સાથે રથ યાત્રા 2025ને સજ્જ કરે છે

truthofbharat

Leave a Comment