Truth of Bharat
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન

ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં આસોપાલવની ટીમે બાજી મારી હતી. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 130 ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

Related posts

મૈં ઓર મેરી તન્હાઈને અધ્યાત્મમાં-મૈં ઓર મેરા કન્હાઈ કહી શકાય

truthofbharat

ગુજરાતમાં એમેઝોન બજારમાં ઓર્ડરમાં 30 ગણો વધારો નોંધાયો, સૌથી મોટો ઉછાળો કાપડ અને ગૃહ ઉત્પાદનોમાં થયો

truthofbharat

તલગાજરડા ખાતે પુ.બાપુની પ્રેરણાથી 48 મા હનુમંત મહોત્સવનું મંગલાચરણ આજે ગુરુવારે રજૂ થયું પં.જયતીર્થનું શાસ્ત્રીય ગાયન

truthofbharat