Truth of Bharat
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

આદિત્ય રિખારી, કુટલ ખાન અને રેવેટર એઈ અજનબી સાથે કોક સ્ટુડિયો ભારત સીઝન 4 માટે ટોન સ્થાપિત કરે છે

ગીત માટે લિંક: Link 

નેશનલ | ૨૪ માર્ચ ૨૦૨૬ — ભારતના વૈવિધ્યપૂર્ણ સંગીત વારસાની ઉજવણી કરતું મંચ કોક સ્ટુડિયો ભારતે તેના પ્રથમ ગીત એઈ અજનબી સાથે સીઝન 4નો શુભારંભ કર્યો, જે ગીત સ્ટાઈલઃ લોંગિંગ ક્યારેય સ્ટાઈલમાંથી બહાર જતી નથી એવી લાગણી વિશેનું ગીત છે. આદિત્ય રિખારીની ઉષ્મા, સહજ ચાર્મ સાથે લોક દિગ્ગજો કુટલ ખાન અને રેવેટરના નિર્માણની બોલકણી કળાકારીગરીની વિશિષ્ટતા સાથેનું આ ગીત યુવ વચ્ચેનો, પ્રેમ વચ્ચેનો વાર્તાલાપ છે, જે પત્રોમાં લખ્યો છે અને મોકલી નહીં શકાયેલા સંદેશમાં તે પ્રેમ જીવે છે.

એઈ અજનબી સાદી છતાં સાર્વત્રિક સચ્ચાઈ, જે પ્રેમની ભાષા બદલાઈ છે ત્યારે તેની ભીતરનું દર્દ તે જ છે તેમાં ડોકિયું કરાવે છે. ચોરેલી નજરની શાંતિથી લઈને હસ્તલિખિત કવિતાથી મોડી રાત્રિનાં ટેક્સ્ટ્સ અને લગભગ કબૂલાત સુધી ગીત બાજુઓ પસંદ કર્યા વિના સમયમાં લોંગિંગનું પગેરું મેળવે છે. તે ભૂતકાળને રોમેન્ટિસાઈઝ કરતું નથી કે વર્તમાન તરફ ધસી જતું નથી, બસ તે બંનેને શ્વાસ દર શ્વાસ સહ-અસ્તિત્વમાં રાખે છે.

સંગીતની દ્રષ્ટિએ ગીત આ ભાવનાત્મક સેતુને પ્રતિબિંબિત કરે છે. લોકમાં મૂળ ધરાવતી મેલડી અને સમકાલીન પોપ સ્વાભાવિક રીતે અહીં એકબીજાને શોધી કાઢીને ગીતને આકાર આપે છે, જે વર્તમાનમાં શ્વાસ લેવા સાથે પરંપરાની આગળ લઈ જાય છે. રિખારી રિલેટેબલ અને રિયલ રીતે ગીતને એન્કર કરે છે, જ્યારં કુટલ ખાન સ્થાનિક ઊંડાણ અને કર્ણપ્રિયતા લાવે છે, જે લોંગિંગ જેટલું જ ખુદને મહેસૂસ કરાવે છે. રેવેટર આ દુનિયાને એકતાંતણે બાંધીને ગીતને નવું મહેસૂસ કરાવતી ફિનિશ આપે છે, જ્યારે મહત્ત્વપૂર્ણ બધું જ અકબંધ રાખે છે. પરિણામ એ છે કે ગીત કર્ણપ્રિય મેલડીઓ સાથે ઊછરનારા અને પહેલી જ વાર પ્રેમની ખોજ કરનારા સાથે સહજ રીતે બંધબેસી જાય છે.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના આઈએમએક્સ (ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સ) લીડ શાંતનુ ગંગાણેએ જણાવ્યું હતું કે, “ભારતીય સંગીત આજે એક ગલી પૂરતું બંધિયાર નથી. શ્રોતાઓ લોક, ઈન્ડી, ઈલેક્ટ્રોનિક અને ઘણા બધા પ્રકાર સાંભળવાનું પસંદ કરે છે. એઈ અજનબી સાથે કોક સ્ટુડિયો ભારતે પેઢીઓ, સંસ્કૃતિઓ અને સોનિક્સ વચ્ચેનું અંતર દૂર કર્યું છે.

અમને લોક દિગ્ગજ કુટલ ખાન સાથે જેમનું ફેન્ડમ એકત્રિત છે એવા અત્યંત પ્રતિભાશાળી ટીન હાર્ટથ્રોબ આદિત્ય રિખારી સાથે સીઝન શરૂ કરવાની બેસુમાર ખુશી છે,  જે કોક સ્ટુડિયો ભારતના હાર્દની ઉજવણી કરે છે. ડીજે રેવેટરે આ 2 વૈવિધ્યપૂર્ણ દુનિયાને એક મેલ્ટિંગ પોટમાં લાવીને અદભુત કામ કર્યું છે, જે કોક સ્ટુડિયો ભારત 4ની શરૂઆતની છાપ છે.”

આદિત્ય રિખારી કહે છે, “એઈ અજનબી આપણે ઘણા બધાએ મહેસૂસ કરેલી લાગણીઓ મઢી લીધી છે. કોઈકને ચાહવા, કોઈકની ખોટ સાલવી અને તે માટે હંમેશાં શબ્દો ખૂટવા. મારા મુજબ આમાં અનોખું એ તરી આવે છે કે ગીત તે ભાવનાની અતિ સમજણ આપવાનો પ્રયાસ કરતું નથી, પરંતુ તે તેનું અસ્તિત્વ રહેવા રહે છે. કોક સ્ટુડિયો ભારતે અમને તેના પ્રત્યે ઈમાનદારીભર્યો અભિગમ અપનાવવા અવકાશ આપ્યો છે અને હું માનું છું કે તે જ સત્ય સામે શ્રોતાઓ પ્રતિસાદ આપશે.”

કુટલ ખાન કહે છે, “લોક સંગીત હંમેશાં લોંગિંગનો ઈતિહાસ આગળ લઈ ગયું છે. તે તેમાંથી નિર્માણ થયું છે. એઈ અઝનબી સાથે અમે કશુંક જૂનું રિક્રિયેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા નહોતો, પરંતુ અમે કશાક જૂનાને નવા અવાજમાં બોલવાની તક આપી હતી. મારા મતે સંગીતે એ જ કરવું જોઈએ અને કોક સ્ટુડિયો ભારતે એવી જગ્યા નિર્માણ કરી છે, જ્યાં વાર્તાલાપ શક્ય છે. ”

રેવેટર કહે છે, “આ ગીત શરૂઆતથી જ મનને સ્પર્શી ગયું. મારા માટે નિર્માણ પ્રત્યે અભિગમ આસાન હતો. ગીતના હાર્દમાં ભાવનાઓનું રક્ષણ કરો. આદિત્ય અને કુટલ ખાન તેમાં એટલી બધી લાગણી લાવ્યા છીએ કે મારે ફક્ત તે ઊર્જાને અનુસરવાની હતી. આ ધ્યાનથી સાંભળવાની અને તેની આસપાસના નિર્માણની બાબત છે.”

એઈ અજનબી સાથે શરૂઆત કરીને સીઝન 4 યાદ અપાવે છે કે ધ્વનિ ઉત્ક્રાંતિ પામે છે ત્યારે ભાવનાઓ ટકાઉ હોય છે. આગળના પ્રવાસે સૂર થકી તે સમાન સત્યની ખોજ કરવાનું ચાલુ રાખ્યું છે, જે આજ અને આવતીકાલને આકાર આપનારી પરંપરાઓની વ્યાખ્યા કરે છે.

Related posts

‘પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વ-સંભાળ’ કાર્યક્રમ હેઠળ, રેકિટે ભાવનગરમાં પ્રથમ વખત વાહકજન્ય રોગો અંગે જાગૃતિ લાવવા માટે અભૂતપૂર્વ આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

truthofbharat

UBN રંગ તાળી 2.Oના ગરબે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા

truthofbharat

Jio Studios અને B62 Studios એ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ નો ટીઝર રિલીઝ કર્યો છે. હવે બગાડવાનો સમય આવી ગયો છે!!

truthofbharat