Truth of Bharat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અરીસો જ આપણને કહેશે:’આઈ-નો’! અજ્ઞાનતા એ અંધત્વ છે.

truthofbharat
ઘણા પાસે આંખો નથી પણ સમાજના તિલક થઈને બેઠા છે,ઘણા પાસે આંખ છે પણ નિમ્ન દ્રષ્ટિ રાખીને બેઠા છે. મન,બુદ્ધિ,ચિત અને અહંકારનાં દર્પણ સ્વચ્છ હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારા માટે કચ્છ કલ્યાણ મિત્ર છે.

truthofbharat
સજળ કંઠે કથા મંડપમાં અને ઘટ-ઘટ,ઘર-ઘરમાં રામ જન્મોત્વ થયો એની વધાઇ અપાઇ જ્યાં અવધિ સત્ય,વૃંદાવની પ્રેમ અને કૈલાશી કરુણા હોય ત્યાં કાંઇ નો ઘટે! મારા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૨૫ માર્ચ ૨૦૨૬ — પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજ્ય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મનને ધોવા માટે બે જ ઉપાય છે : બુદ્ધપુરુષની વાણી અને આપણી આંખનું પાણી.

truthofbharat
અતિ પ્રેમમાં જડતા હોય છે. પ્રેમની આ તાકાત છે એ ચેતનને જડ,જડને ચેતન કરે છે. કંઈ ન કરો તો કંઈ નહીં,બધાને પ્રેમ કરો!આ મોટામાં મોટો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અજ્ઞાનતા મન રૂપી અરીસાને ઢાંકે છે.

truthofbharat
જગતભરનાં તમામ સદગુણોરામમાં છે એટલે અમે રામકથાનેગાઈએ છીએ. અત્યારે મનને સારું કરવા માટે કથા જેવું કોઈ માધ્યમ નથી અને કથા શ્રવણ કરવા જેવું કોઈ સાધન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુચરણની રજ મનનાં મળને હરે છે.

truthofbharat
ગુરુ આશ્રિતને રજનું અદકેરું મહત્વ છે. આપણને જ્યારે કોઈનામાં અપરાધ ન દેખાય ત્યારે સમજવું કે મન મલમુક્ત છે. કચ્છ ઉપાધિ નહીં સમાધિઓનો પ્રદેશ છે. ભુજિયા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૨૩ માર્ચ ૨૦૨૬ — 22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચૈત્રી નવરાત્રિનાં પાવન દિવસોમાં ધીંગી કચ્છ ધરા-માધાપરથી બાપુની કથાનો આરંભ થયો

truthofbharat
કચ્છ પ્રત્યે મારો પક્ષપાત એ મારો પ્રેમપાત છે. “આ ભૂમિમાં કથા ગાવાની પાંચ પ્રસન્નતાઓ છે” ભટકાવે એ નહિ,અટકાવે એ ગુરુ. દુનિયાનાં રીચેસ્ટ માધાપરમાં ૨૫ કરોડનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

truthofbharat
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા...