અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — ચેટીચંદના પવિત્ર અવસરે, વિશ્વભરના સિંધીઓએ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિની ઉજવણી માટે એકત્રિત થઈ ઉજવણી...
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં...
બગહરું મેઘાણીમય બની ગયું! મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે. એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ બીજ પંક્તિઓ કલિ કે કબિન્હકરઉંપરનામા; જિન્હબરનેરઘુપતિગુનગ્રામા. જે પ્રાકૃત કબિ પરમ સયાને; ભાષા...
મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી ‘સેતુબંધ‘ કર્મ કર્યું છે. સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ ‘વટ‘ મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે. “આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ...
મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે. મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે. આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા બગસરા ખાતે સાતમા...
ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! “ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે”...
કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે. બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે. બગસરાનાં અમરેલી રોડ પરનાં વિશાળ સમિયાણામાંગુંજતીરામકથાચોથા...
ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ. પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો...