પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સાહિત્ય પરિષદનું ૩૫મું ‘જ્ઞાનસત્ર’ યોજાયું
ગુજરાત, અમદાવાદ | ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ — સાવરકુંડલાની ચેતનાસભર ભૂમિ પર આજથી ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રનો ગૌરવપૂર્ણ આરંભ થયો. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય મોરારી બાપુએ સાવરકુંડલાની...
