Truth of Bharat

Category : સ્પોર્ટ્સ

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

truthofbharat
કોકા-કોલા દ્વારા 12 વર્ષ પછી ભારતમાં પરત ફરતો FIFA વર્લ્ડ કપ ™ટ્રોફી ટૂર ફૂટબોલ, સંસ્કૃતિ અને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે ચાહકોના જુસ્સાની ઉજવણી કરે...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સિસિલિયન ગેમ્સની નવમી એડિશન શરૂ, ૩૦ દિવસમાં ૧૮ રમતોમાં ૨,૫૦૦ સભ્યો ભાગ લેશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ — શ્રી યશ વસંત દ્વારા સ્થાપિત અને શહેરના સૌથી પ્રભાવશાળી બિઝનેસ પ્લેટફોર્મ્સમાંના એક તરીકે વિકસેલું, બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ભાઈચુંગ ભુટિયાની રેસિડેન્શિયલ ફૂટબોલ એકેડમીએ અમદાવાદ ટ્રાયલની જાહેરાત કરી

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — ભારતના સૌથી મોટા અને સૌથી વધુ રેટેડ ફૂટબોલ વિકાસ કાર્યક્રમોમાંના એક, ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (BBFS) અમદાવાદમાં સ્કાઉટિંગ...
ગુજરાતમોટીવેશનરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

વડોદરા ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL સિઝન 2માં જોવા મળશે વુમેન ક્રિકેટ ટેલેન્ટ

truthofbharat
નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ TCLમાં હાર્ડ ટેનીસ બોલથી ક્રિકેટ રમશે વડોદરા | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ — તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

‘સમર્થ 3.0’: રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) દ્વારા V ફોર U ફાઉન્ડેશનના સહયોગથી રાજ્ય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘સમર્થ 3.0’નું...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સમર્થ 3.0 — રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૫: અમદાવાદ એક ખૂબ જ ખાસ રમતગમત કાર્યક્રમ માટે તૈયાર છે જે શક્તિ, આત્મવિશ્વાસ અને ટીમવર્કની ઉજવણી કરે છે. રોટરેક્ટ...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

વિશ્વના ટોચના બોક્સર્સ વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025માં રમતા જોવા મળશે, ભારતે 20 ખેલાડીઓનાં મજબૂત દળની જાહેરાત કરી

truthofbharat
18 દેશના 140થી વધુ ખેલાડીઓ; જેમાં પેરિસ ઓલિમ્પિક મેડલિસ્ટ પણ સામેલ છે, 14 થી 21 નવેમ્બર દરમિયાન ગ્રેટર નોયડા ખાતે ટકરાશે દિલ્હી | ૨૮મી ઓક્ટોબર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોગ્નિઝન્ટ એશિયાની ટોચની લાંબા અંતરની દોડ સ્પર્ધાઓમાંથી એક, નવી દિલ્હી મેરેથોનનું ટાઇટલ સ્પોન્સર બનશે

truthofbharat
કોગ્નિઝન્ટ નવી દિલ્હી મેરેથોન 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાશે ભારત | 24મી ઓક્ટોબર 2025: કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH) નવી દિલ્હી મેરેથોનના આગામી સંસ્કરણનું ટાઇટલ સ્પોન્સર...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલાની 8 વર્ષની આઈસીસી ભાગીદારી વુમન્સ વર્લ્ડ કપ 2025 દરમિયાન સ્થાનિક હીરોને બિરદાવે છે

truthofbharat
નવી દિલ્હી | 15મી ઓક્ટોબર 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની વિધિસર રિફ્રેશમેન્ટ અને હાઈડ્રેશન પાર્ટનર કોકા-કોલા ઈન્ડિયા નવી મુંબઈ, ગૌહાટી, ઈન્દોર અને વાયઝેગમાં આઈસીસી વુમન્સ...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ 2025: ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો

truthofbharat
ગુવાહાટી | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: ભારતે સ્થાનિક દર્શકોના ઉત્સાહ અને ઘરઆંગણે પરિસ્થિતઓની માહિતીના દમ પર ગુરુવારે અહીં નેશનલ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં કોરિયાને હરાવી અહીં ચાલી...