Category : ઢોલીવૂડ
વર્ચ્યુઅલ ટચસ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની એક્ચ્યુઅલ દુનિયામાં ડોકિયું કરાવતી પારિવારિક ફિલ્મ ‘ગોતી લો’ ૨૭મી જૂને થશે રિલીઝ
⇒ બાળપણના દિવસો અને મિત્રોનીસ્મૃતિ યાત્રામાંસફરકરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’ ⇒ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ સ્વ. રમેશ...
