અતિશય ગંભીર રહેવું એ બીમારી છે. પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ. અહીં ત્રણ પતિઓ-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે સંવાદ...
વ્યાસપીઠ સાધુ સંતોની શ્વાસપીઠ છે. ઉપનિષદ અમારો પ્રકાશ,ભગવદ ગીતા અમારો વિશ્વાસ અને શ્રીમદ ભાગવતજી અમારી તલાશ છે. રામની કથા છે ઊંડી,સાધુઓની આ જ છે હૂંડી...