Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલાની 8 વર્ષની આઈસીસી ભાગીદારી વુમન્સ વર્લ્ડ કપ 2025 દરમિયાન સ્થાનિક હીરોને બિરદાવે છે

નવી દિલ્હી | 15મી ઓક્ટોબર 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની વિધિસર રિફ્રેશમેન્ટ અને હાઈડ્રેશન પાર્ટનર કોકા-કોલા ઈન્ડિયા નવી મુંબઈ, ગૌહાટી, ઈન્દોર અને વાયઝેગમાં આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ 2025નું આયોજન ભારત કરી રહ્યો છે ત્યારે ભાગીદારીનાં 8 વર્ષની ઉજવણી કરે છે. કોકા-કોલા ઈન્ડિયા આ સહયોગ થકી રાષ્ટ્રભરના લાખ્ખો ચાહકોને ચિલ્ડ રિફ્રેશમેન્ટ પ્રદાન કરીને ક્રિકેટનો જોશ સ્ટેડિયમો, પાડોશ અને સમુદાય અવકાશમાં ઉજવણી કરવામાં આવે તેની ખાતરી રાખશે.

આ માઈસ્ટોન ભારતમાં મહિલા ક્રિકેટ આસપાસ ઈકોસિસ્ટમ મજબૂત બનાવવા સાથે સ્પોર્ટસને ટેકો આપવા અને મહિલાને સશક્ત બનાવવાની કંપનીની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. સ્પર્ધાની પાર કોકા-કોકા ઈન્ડિયા કમ્યુનિટી કેટાલિસ્ટ તરીકે તેની ભૂમિકા મજબૂત પણ બનાવે છે.

સ્થિતિસ્થાપક ઈકોસિસ્ટમ નિર્માણ કરવાના સ્પષ્ટ ધ્યેયના માર્ગદર્શનમાં કંપની રોજગાર પ્રેરિત કરે છે, જેથી આવક વૃદ્ધિ અભિમુખ કરે છે અને યજમાન શહેરોમાં સક્ષમ પ્રભાવ છોડે છે. આ પ્રવાસના હાર્દમાં તેનું બોટલિંગ પાર્ટનર્સ, કિરાણા સ્ટોર્સ અને લાસ્ટ- માઈલ પાર્ટનર્સ સાથે મજબૂત જોડાણ છે, જે બેવરેજીસને માગણી સર્વોચ્ચ હોય ત્યારે પણ સહજ રીતે પ્રવાહિત કરે છે. તેની Locally Yours campaignથકી કોકા-કોલા તેના વિતરણ નેટવર્કના આધારનું સ્વરૂપ આ અકથિત હીરોની ઉજવણી કરે છે.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ઈન્ડિયા ઓપરેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ બજોરિયાએ જણાવ્યું હતું કે, “આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ સ્પોર્ટિંગ ઈવેન્ટથી પણ વિશેષ છે. તે ખાસ કરીને યુવા મહિલાઓને મોટાં સપનાં જોવા માટે પ્રેરિત કરતું મંચ છે. કોકા-કોલા ઈન્ડિયામાં અમને એ મહિલા ક્રિકેટરોની પાછળ ઊભા રહેવામાં ગૌરવની લાગણી થાય છે, જેઓરમતના ભવિષ્યને આકાર આપવા સાથે સમુદાયોને સશક્ત પણ બનાવે છે. અમારી કટિબદ્ધતા હાઈડ્રેશનની પાર જાય છે. આ તકો નિર્માણ કરવા વિશે છે અને આ સ્પર્ધાનો પ્રભાવ સ્ટેડિયમની બહુ પાર પહોંચે તેની ખાતરી રાખવાનો છે.’’

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ડેવલપિંગ માર્કેટ્સના ફ્રેન્ચાઈઝ ઓપરેશન્સના વાઈસ પ્રેસિડેનવ્ટ કરણ અચપાલે જણાવ્યું હતું કે, “આઈસીસી સાથે અમારી ભાગીદારી રમતની ઉજવણી કરવા વિશે છે અને તેને જીવંત કરતા સમુદાયો વિશે છે. લોકલી યોર્સ થકી અમે રોજબરોજના હીરો- રિટેઈલરો અને કિરાણા સ્ટોરના માલિકો પર પ્રકાશ પાડી રહ્યા છીએ, જેઓ ચાહકોને રિફ્રેશ્ડ અને કનેક્ટેડ રાખે છે. વુમન્સ વર્લ્ડ કપ ભારતમાં આવે ત્યારે તેઓ રોમાંચને સ્ટેડિયમથી ગલીઓ સુધી લઈ જાય છે, જેથી દરેક ખૂણે ક્રિકેટ પહોંચે તેની ખાતરી રાખે છે.’’

હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિ.ના ચીફ કમર્શિયલ ઓફિસર વિનય નાયરે જણાવ્યું હતું કે, “સ્ટેન્ડ્સમાં દરેક ચિયરની પાછળ તેને શક્ય બનાવવા લોકોનું નેટવર્ક છે. બોટલિંગ પાર્ટનર તરીકે અમે યજમાન શહેરોમાં ચાહકોને સંપૂર્ણ સ્પર્ધામાં અમારાં બેવરેજીસને પહોંચ મળે તેની ખાતરી રાખવા કેન્દ્રિત છે. મજબૂત લાસ્ટ-માઈલ સપ્લાય ચેઈન નિર્માણ કરીને અને સ્થાનિક વેપારોને ટેકો આપીને અમે સમુદાયોને વુમન્સ વર્લ્ડ કપ દરમિયાન રિફ્રેશ્ડ રાખવામાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ.’’

કોકા-કોલાનો સ્પોર્ટ સાથે વારસો ઘેરો છે, જે ચાહકોને જોડે છે, લગનીને ઈંધણ આપે છે અને મેદાન પર અને બહાર રિફ્રેશિંગ અવસરો નિર્માણ કરે છે. ક્રિકેટથી વૈશ્વિક સ્પર્ધા સુધી બ્રાન્ડ હંમશાં એવાં મંચોની પડખે રહે છે, જે લોકોને એકત્ર લાવે છે. આઈસીસી સાથે તેની ભાગીદારી પ્રાયોજકતા ઉપરાંત છે, જે સ્પોર્ટ, સમુદાય અને કોકા-કોલાની દરેક રમતને રિફ્રેશિંગ અનુભવ બનાવવામાં મજબૂત માન્યતાની શક્તિની ઉજવણી છે.

Related posts

વામન લાગતી પોથી જ્ઞાન,કર્મ,ભક્તિનાં ત્રણ પગલાંથી સમગ્ર બ્રહ્માંડ માપે છે.

truthofbharat

વડોદરા રિયલ એસ્ટેટમાં 2026 માં મૂલ્ય વૃદ્ધિ અને ભાડામાં વધારો જોવા મળશે

truthofbharat

સેમસંગ દ્વારા ન્યૂ યોર્કમાં 9 જુલાઈએ નવા ફોલ્ડેબલ્સ લોન્ચ કરશે

truthofbharat