Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ભારતના ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ દ્વારા “ચેમ્પિયનથી આંતરપ્રિનિયરશીપ” અને “સ્પોર્ટ્સ મેનેજમેન્ટ” જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી

ગાંધીનગર, ગુજરાત | ૨૮ નવેમ્બર ૨૦૨૬ | ગાંધીનગર ખાતે યોજાયેલ SportsDAQ કોન્ફેક્સપોના બીજા દિવસે ભારતના ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ દ્વારા “ચેમ્પિયનથી આંતરપ્રિનિયરશીપ” અને “સ્પોર્ટ્સ મેનેજમેન્ટ” જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી છે.

આ સાથે “સ્પોર્ટસ્ટેનમેન્ટ  ઇકોનોમી,સ્પોર્ટ્સ ટુરિઝમ,ઇન્વેસ્ટમેન્ટ તથા સ્પોર્ટ્સ માં મહિલાશશક્તિકરણ ” જેવા વિષયો પર ઊંડાણ પૂર્વક ચર્ચા થઈ જે આગામી વર્ષોમાં ગુજરાત અને ભારતના રમત ગમત ક્ષેત્રના આર્થિક વિકાસ મહત્વનો ભાગ ભજવશે.

જેમાં જોય ભટ્ટાચાર્ય- પ્રોજેક્ટ ડીરેક્ટર FIFA U 17, ઇન્દ્રનીલ દાસ- ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ Reliance sports, રથીન્દ્ર બાસુ -IMG, અનિલ સિંઘ – મેનેજિંગ ડીરેક્ટર -Procam international, સોનાલી ફિલિપ, કાજલ ફેસ્ટન, પેગીટેંગ, અર્શી યાસિન વગરે મુખ્ય સ્પીકર્સ હતા! આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રશાંતભાઈ કોરાટ- મહામંત્રી શ્રી ભાજપ ગુજરાત, પણ ઉપસ્થિત રહી એક્ઝિબિશનમાં ભાગ લીધેલ ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ વધારેલ.

== સમાપ્ત ==

Related posts

યુ મુમ્બા એ અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ પ્રથમ જીત મેળવી

truthofbharat

છોટાઉદેપુરમાં “દૌડ” નામની ટ્રાઈબલ મેરેથોનમાં 15 હજારથી પણ વધુ લોકો જોડાયા

truthofbharat

ઓપીજી મોબિલિટીએ ફેરાટો ઇલેક્ટ્રિક સ્કૂટર ‘DeFi 22’ રજૂ કર્યું

truthofbharat

Leave a Comment