Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહાએ ગુજરાત માટે ખાસ દિવાળી ફેસ્ટીવ ઓફર્સની ઘોષણા કરી

સમગ્ર ટુ-વ્હીલર રેન્જ પર એક્સક્લુસિવ વીમા લાભો અને RayZR 125 Fi Hybrid સ્કુટર પર કેશબેક ઓફર્સ


ગુજરાત, અમદાવાદ | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫: ગુજરાત દિવાળીના તહેવારમાં ચમકી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા યમાહા મોટર્સ પ્રદેશના ગ્રાહકો માટે ખાસ ઓફર્સ લઇને આવી છે. આ આનંદપૂર્ણ પ્રસંગની યાદગીરી માટે યમાહા જીએસટીના લાભો, વીમાની ઓફર્સ અને કેશબેક સાથે એક્સક્લુસિવ સોદાઓ તેની લોકપ્રિય મોટરસાયકલ્સ અને સ્કુટર્સ પર રજૂ કરે છે – જે તેને નવા યામાહા સાથે તમારી ઉજવમીઓમાં વધુ ચળકાટ ઉમેરવાનો અત્યંત યોગ્ય સમય બતાવે છે.

યામાહીની દિવીળી સ્પેશિયલ ઓફર્સ:

  • R15 V4: Rs. 15,734રૂપિયાસુધીનોGST લાભઅને 6,560રૂપિયાનાવીમાલાભો
  • MT-15: Rs. 14,964રૂપિયાસુધીનોGST લાભઅને 6,560રૂપિયાનાવીમાલાભો
  • FZ-S Hybrid: 12,031રૂપિયાસુધીનોGST લાભઅનેRs. 6,501રૂપિયાનાવીમાલાભો
  • Fascino 125Hybrid: 8,509રૂપિયાસુધીનોGST લાભઅનેRs. 5,401રૂપિયાનાવીમાલાભો
  • RayZR 125 Fi: Rs. 7,759 રૂપિયાસુધીનોGST લાભઅને 3,799 રૂપિયાસુધીનાલાભો

યામાહાની મોટરસાયકલ અને સ્કૂટરની પ્રીમિયમ શ્રેણી સાથે દિવાળીની ઉજવણી કરો, જે દરેક રાઈડમાં ઉત્સાહ અને પ્રદર્શન ઉમેરવા માટે રચાયેલ છે. તમારી નજીકની યામાહા ડીલરશીપની મુલાકાત લો અને આ ઉત્સવની ઑફર્સનો લાભ લો.

Yamaha’s diverse product portfolio includes premium motorcycles such as YZF-R3 (321cc), MT-03 (321cc), YZF-R15M (155cc), YZF-R15 V4 (155cc), YZF-R15S V3 (155cc), MT-15 V2 (155cc), and FZ series bikes like FZ-S Fi Hybrid (149cc), FZ-S Fi (149cc), and FZ-X(149cc). Additionally, Yamaha offers a range of scooters including Aerox 155 version S (155cc), Aerox 155 (155cc), Fascino S 125 Fi Hybrid (125cc), Fascino 125 Fi Hybrid (125cc), RayZR 125 Fi Hybrid (125cc), and RayZR Street Rally 125 Fi Hybrid (125cc).

*****

Related posts

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

truthofbharat

એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો

truthofbharat

એસયૂડી લાઈફે ભાવનગરમાં છેતરપિંડી યુક્ત વો નિષ્ફળ બનાવ્યો

truthofbharat