Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ઓક્ટોબર 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમત વધારો જાહેર

મુંબઈ | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદકમાંથી એક ટાટા મોટર્સ દ્વારા 1લી ઓક્ટોબર, 2026થી અમલ સાથે કમર્શિયલ વાહનોની તેની શ્રેણઈ પર 1% સુધી કિંમત વધારાની આજે ઘોષણા કરી છે.

આ સુધારો કોમોડિટી અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ ઇન્ડિયાએ Galaxy S25 સિરીઝ લોન્ચ કરી, તમારો ખરો AI સાથીદાર; આકર્ષક ઓફર્સ માટે હાલમાં આગોતરો ઓર્ડર કરો

truthofbharat

ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે કલોલ(જી.ગાંધીનગર) ની જનતા માટે પી.એસ.એમ હોસ્પિટલ ની ખાસ ભેટ

truthofbharat

આ આઉટડોર સ્થળોએ દુબઈમાં વસંતનો શ્રેષ્ઠ અનુભવ કરો

truthofbharat

Leave a Comment