- એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે; પ્રાઇમ મેમ્બર્સ માટે એક્સક્લુઝિવ 24 કલાક પહેલા શરૂ થશે
- Libas, BIBA, Levi’s, U.S. Polo Assn, GAP, Lavie, Adidas, Titan, Mokobara, GIVA, Safari, Lakme, Michael Kors, Swarovski, Sassafras સહિત ટોપ ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ ઉપર 50-80% સુધીની છૂટ મેળવો.
- સ્પાર્કલિંગ ક્લચિસ અને ગોલ્ડન-ડ્યુડ પેન્ડન્ટ્સથી માંડીને Gen Z સ્ટેટમેન્ટ ફેવરિટ સુધી, એમેઝોન ફેશન અને બ્યુટીઝ વાઇડ સિલેક્શન, ફાસ્ટ ડિલિવરી અને ઇઝી રિટર્ન્સ સાથે સિઝનના ટોપ ફેસ્ટિવ ગ્લેમનો ખજાનો રજૂ કરે છે.
બેંગલુરુ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: તહેવારોની મોસમ જ્યારે તમારા દ્વાર ખખડાવી રહી છે ત્યારે આ સમય છે સ્ટાઇલ સાથે ઉજવણી કરવાનો, જે ટાઇમલેસ અને ટ્રેન્ડ-ફોરવર્ડ એમ બન્ને ફેશન સ્ટાઇલનો અનુભવ કરાવે છે. ફેમિલી ગેધરિંગ્સથી માંડીને તહેવારોની ધમાલ-મસ્તી સુધી, એમેઝોન ફેશન એન્ડ બ્યુટી – વૈશ્વિક અને ઘરેલું બ્રાન્ડ્સનું અદ્રિતીય સિલેક્શન, ફાસ્ટ ડિલિવરી અને વિશ્વસનીય સુગમતા સાથે આ તહેવારોની મોસમને વધુ શાનદાર બનાવવા ગ્રાહકોની જરૂરિયાતની દરેક ચીજ-વસ્તુઓ રજૂ કરી રહ્યું છે, જે સમગ્ર ભારતભરના શોપર્સને તહેવારની દરેક ક્ષણ માટે તેમનો દેખાવ વધુ આકર્ષક બનાવે છે અને તહેવારોના દરેક ક્ષણ માણવામાં મદદ કરે છે.
23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા, ગ્રાહકો 50-80%ની છૂટ સાથે Lavie Luxe, Titan, Mokobara, CaratLane, GIVA અને L’Oréal જેવી ટોપ બ્રાન્ડ્સ તરફથી ઉપલબ્ધ કરાતી ફ્રેશ સ્ટાઇલ્સ, પ્રિમિયમ એસેસરીઝ અને ફેસ્ટિવ ફેવરિટ્સ એક્સપ્લોર કરી શકે છે. Mochi અને Faustoની ટાઇમલેસ બ્લોક હિલ્સ અને મોઝડીથી, માત્ર રાઇટ પોપ ઓફ ડ્રામા માટે Lavie Luxe તરફથી સ્ટડેડ સ્લિંગ્સ સુધી, CaratLane અને GIVA તરફથી ડેઝલિંગ ગોલ્ડન બેંગલ્સથી d’alba, L’Oréal Pro અને CeraVe તરફ રજૂ કરાતી લક્ઝરી બ્યુટી એસેન્સિયલ્સ સુધી – એમેઝોન ફેશન અને બ્યુટી દરેક પ્રસંગ માટે આ સિઝનના સૌથી વિશેષ ફેસ્ટિવ પસંદગીઓ રજૂ કરે છે, જે દરેક ઇવેન્ટ માટે પરફેક્ટ છે.
એમેઝોન ફેશન અને બ્યુટીના ડિરેક્ટર સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું કે,”આ ફેસ્ટિવ સિઝનમાં, અમે જોઇ રહ્યાં છે કે ગ્રાહકો ટાઇમલેસ ફૂટવેર અને એલિગન્ટ જ્વેલરી ઉપરાંત દરેક ફેસ્ટિવ લૂકને નિખારે તેવી એક્સપ્રેસિવ એસેસરીઝ તરફ આગળ વધીને પ્રિમિયમ, સ્ટેટમેન્ટ-મેકિંગ ચોઇસ ઉપર પોતાની પસંદગી ઉતારતા થયા છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 જ્યારે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે અમે એમેઝોનની ઓળખ બનેલા વિશ્વાસ, સુગમતા અને ઝડપી ડિલિવરીની સહાયતામાં અદભૂત વેલ્યુ ધરાવતી વૈશ્વિક અને ઘરેલું બ્રાન્ડ્સની સૌથી વિશાળ શ્રેણીઓ ગ્રાહકો સમક્ષ રજૂ કરતાં ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યાં છે. એમેઝોન ફેશન ખાતે, અમે ઇનોવેશન માટે કટિબદ્ધ છીએ અને ચોક્કસ બ્રાન્ડ માટે તૈયાર કરેલો સાઇઝ ચાર્ટ, સ્ટાઇલ સ્નેપ (ઇમેજ-આધારિત સર્ચ ટૂલ), અને ‘વેર ઇટ વિથ’ સજેશન જેવા ફિચર્સ સાથે શોપિંગનો અનુભવ વધુ સમૃદ્ધ બનાવી રહ્યાં છે – જેને ક્યુરેટેડ, વ્યક્તિગત ભલામણો પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવેલું છે.”.
આ તહેવારોની મોસમમાં તમારા લૂકને વધુ આકર્ષક બનાવવા માટે અહીં અમારી ટોપ ભલામણો આપવામાં આવી છેઃ
ફેસ્ટિવ જ્વેલરી જે આ સિઝન વધુ શાનદાર બનાવે છે.
તહેવારોની આ મોસમ, જ્વેલરી ટ્રેન્ડ્સ મોર્ડન ટ્વિસ્ટ ધરાવતાં સંપૂર્ણ સ્ટેટમેન્ટ ક્લાસિક્સ ઉપર આધારિત છે. ટાઇમલેસ ગોલ્ડન બેંગલ્સ અને કન્ટેમ્પરી લેબ-ગ્રોન હીરાથી માંડીને કલાત્મક ઓક્સિડાઇઝ્ડ સિલ્વર બેંગલ્સ, તેની ભવ્યતાની જેમ જ એક અત્યંત વર્સેટાઇલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. તેને ફેસ્ટિવ સારી સાથે પેર કરવામાં આવે કે ચિક કોકટેલ ડ્રેસ સાથે, આ જ્વેલરી માત્ર એસેસરીઝ પૂરતી મર્યાદિત નથી, તે દરેક ઉત્સવ માટે મૂડ તૈયાર કરે છે.
એમેઝોન પ્રાઇમ
તહેવારોની આ મોસમમાં, પ્રાઇમ મેમ્બર્સને ફ્રી અને ફાસ્ટ ડિલિવરી, એક્સક્લુઝિવ સેવિંગ્સ, 24 કલાક પહેલા વહેલો એક્સેસ, મનોરંજન સહિત ઢગલાબંધ લાભો પ્રાપ્ત થશે. માત્ર રૂ.399થી શરૂ થતા વાર્ષિક સભ્યપદ સાથે, એમેઝોન પ્રાઇમ તમારા જીવનના દરેક દિવસને વધુ બહેતર બનાવવા માટે ડિઝાઇન કરાયું છે. પ્રાઇમ મેમ્બર્સ એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in ઉપર તમામ ખરીદીઓ ઉપર અમર્યાદિત 5% કેસબેક પણ મેળવી શકે છે, જે તમારી શોપિંગનો અનુભવ વધુ લાભદાયી બનાવે છે.
એમેઝોન પે
તહેવારોની આ મોસમમાં એમેઝોન પે સમગ્ર ભારતભરના ગ્રાહકો માટે શોપિંગનો અનુભવ વધુ એફોર્ડેબલ અને લાભદાયી બનાવી રહ્યું છે. એમેઝોન પે લેટર સાથે, ખરીદદારો ફેશન, એપલાયન્સિસ, ફર્નિચર સહિત અનેક ચીજ-વસ્તુઓ ઉપર સ્પેશિયલ નો-કોસ્ટ EMI વિકલ્પોનો આનંદ માણી શકે છે, જે તેમના બિગ-ટિકિટ ફેસ્ટિવ ખરીદીઓનો એફોર્ડેબલ બનાવે છે. એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ એક્સચેન્જ કરેલા ફોરેક્સ બેનિફિટ્સ સાથે શોપિંગ અને ટ્રાવેલ ઉપર પ્રાઇમ મેમ્બર્સ (નોન-પ્રાઇમ માટે 3%) માટે અનલિમિટેડ 5% કેસબેક ઉપલબ્ધ કરાવે છે, જ્યારે એમેઝોન પે રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ ગ્રાહકોને ત્રણ મહિનામાં 25 ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યા બાદ 15+ કેટેગરીઝ ઉપર અનલિમિટેડ કેસબેક અનલૉક કરવાનો મોકો પુરો પાડે છે.
આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 દરમિયાન,ગ્રાહકો એપલ અને સેમસંગના સ્માર્ટફોન ઉપર 40%, ઇલેક્ટ્રોનિક્સ ઉપર 80%, ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ ઉપર 80% સુધીની છૂટ સહિત સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, હોમ એસેન્સિયલ્સ સહિત અનેક ચીજ-વસ્તુઓ ઉપર આકર્ષક ડીલ્સનો આનંદ માણવાની તક પૂરી પાડે છે. આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન ગ્રાહકોને નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગ, AI-સંચાલિત શોપિંગ અનુભવો અને એમેઝોન લોન્ચપેડ, લોકલ શોપ, કારિગર અને સહેલી પ્રોગ્રામમાંથી નાના વ્યવસાયો સહિત એક મિલિયન વિક્રેતાઓ તરફથી સ્પેશિયલ ઓફર્સનો લાભ ઉઠાવવાની અદભૂત તક પ્રાપ્ત થશે. વધુ જાણકારી માટે અહી ક્લિક કરો.
