Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોનના ગ્રેડ ફ્રીડમ ફેસ્ટિવલમાં મોટી ખરીદી કરોઃ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘણા બધા પર ડીલ્સ જુઓ

એમેઝોનનો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સ, સ્થાનિક કારિગરો અને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગસાહસોમાંથી ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘરની આવશ્યક ચીજવસ્તુઓ પર આકર્ષક ઓફર્સની સાથે પાછો ફર્યો છે



બેંગલુરુ | ૩૧ જુલાઈ, ૨૦૨૫: Amazon.inના ઘણા સમયથી રાહ જોવાઇ રહેલા ગ્રેટ ફ્રિડમ ફેસ્ટિવલની સાથે તમારી પસંદગીની ખરીદીની સ્વતંત્રતાની ઉજવણી કરો, જે 31 જુલાઇ, 2025થી બપોરે 12 વાગ્યે શરૂ થશે. તમે તમારી ટેકને અપગ્રેડ કરવા માગો છો, કે પછી તમારા ઘરને સજાવવા માગો છો કે તમારા વોર્ડ્રોબને નવું સ્વરૂપ આપવા માગો છો, ગ્રેડ ફ્રિડમ ફેસ્ટિવલ સેલ તમારા માટે છે. ભારતમાં સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ્સ જેવી કે લેવિઝ, યુએસપીએ, ગિવા, એપલ, એચપી, ડેલ અને લેનોવોના સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, કરિયાણા, ઘરની આવશ્યક ચીજવસ્તુઓ સહિતની અન્ય ચીજો પર આકર્ષક નવા લોન્ચ અને શ્રેષ્ઠ ડીલ્સ તપાસો. તમને સ્થાનિક કારિગરો, ભરતા સ્ટાર્ટઅપ્સ અને મહિલા દ્વારા સંચાલિત કારોબારોની વિભિન્ન પ્રોડક્ટ્સ પણ મળી શકે છે.

ગ્રાહકો એસબીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ્સ અને ઇએમઆઇનો ઉપયોગ કરીને 10%નું ત્વરીત ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. પ્રાઇમ સભ્યો અમર્યાદિત 5% કેશબેક અને રૂ.2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ મેળવવા માટે તેમના એમેઝોન પે આઇસીઆઇસીઆઇ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

શું તમને તમારી ખરીદીમાં સહાયની જરૂર છે ? તમે ખરીદીની ભલામણો અને ઘણુ બધુ મેળવવા માટે એમેઝોનની એઆઇ સંચાલિત ખરીદીની સહાયનો ઉપયોગ કરી શકો છો.

ગ્રેડફ્રિડમફેસ્ટિવલ દરમિયાન કેટલીક ટોચની ડીલ્સ અહીં મેળવી શકો છોઃ

સ્માર્ટફોન્સ અને એક્સેસરિઝ

  • 5જી સ્માર્ટફોન્સ માત્ર રૂ.7,999*થી શરૂ, 18 મહિનાના નો કોસ્ટ ઇએમઆઇ* અને રૂ. 60,000* સુધીના એક્સચેન્જ લાભોની સાથે
  • મોબાઇલ એક્સેસરીઝ પર 80% સુધીની છૂટ, હેડફોન્સ રૂ.149*થી શરૂ, ચાર્જિંગ એક્સેસરીઝ રૂ.149*થી શરૂ, કેસિસ અને સ્ક્રિન પ્રોટેક્ટર્સ રૂ.99માં*

નવા ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેકરીઝ શ્રેષ્ઠ કિંમતો પર

એપલ, એચપી, ડેલ, બોટ, સેમસંગ, અમેઝફિટ, ગોપ્રો અને લેનોવો સહિત 250થી વધુ ટોચની બ્રાન્ડ્સમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર 75% સુધી છૂટ માણો

  • 12 મહિના સુધીના નો કોસ્ટ ઇએમઆઇ, રૂ.20,000 સુધીના એક્સચેન્જ લાભ અને ટોચના ગેજેટ્સ અને એક્સેસરીઝ પર અજોડ કિંમતોનો લાભ મેળવો

તમારા ટેલિવિઝનને અપગ્રેડ કરો

ઝડપી ડિલિવરી અને ફ્રી ઇન્સ્ટોલેશન સાથે સેમસંગ, સોની, એલજી, એમઆઇ, ટીસીએલ, વૂ એન્ડ એસર જેવી ટોચની બ્રાડ્ન્સના 600થી વધુ ટેલિવિઝન્સ પર બ્લોકબસ્ટર ડીલ્સ સાથે સીઝનની પરફેક્ટ શરૂઆત કરો.

  • સૌથી વધુ વેચાતા ટેલિવિઝન્સ પર 65% સુધીની મોટી છૂટ મેળવો, રૂ.7,000 સુધીના એક્સચેન્જ લાભ અને રૂ.5,000 સુધીની કુપન ઓફર્સ અને રાત્રે 8 વાગ્યાના મર્યાદિત સમયની ડીલ્સનો લાભ મેળવો

હોમ એપ્લાયન્સિસ પર આકર્ષક ડીલ્સ

એલજી, સેમસંગ, હાયર, ગોદરેજ અને કેરિયર સહિત ટોચના બ્રાન્ડ્સના હોમ એપ્લાયન્સિસની વ્યાપક શ્રેણી પર 65% સુધીની છૂટ માણો

  • રૂ.15,000 સુધીના એક્સચેન્જ લાભ અને રૂ.5,000 સુધીની કુપન ઓફર્સ સાથે વધારાની બચત પ્રાપ્ત કરો

આ સીઝનને ટોચની ફેશન અને બ્યુટી ઉત્પાદોની સાથે આ સિઝનમાં તમારી સ્ટાઇલને વધારો

1500થી વધુ ટોચની બ્રાન્ડ્સ પર 50-80%ની છૂટની સાથે સીઝનના સૌથી વધુ પસંદગીના ફેશન અને બ્યુટી ટ્રેન્ડ્સમાં પગલું ભરો – 4 લાખથી વધુ સ્ટાઇલ્સ પર સરળ રિટર્ન અને સેમ ડે ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે.

  • 40 લાખથી વધુ સ્ટાઇલ્સ પર કુપન મારફતે 10%ની છૂટ માણો, અને 5 લાખથી વધુ સ્ટાઇલ્સ પર 15%ની છૂટ સાથે વધુ ખરીદો, વધુ બચત કરો ઓફર્સ પ્રાપ્ત કરો
  • સેરાવી, ટિરટિર, લોરિયલ પ્રોફેશનલ, ઓ3+ સહિતની ટ્રેન્ડિંગ પ્રિમિયમ સ્કિનકેર અને હેરકેર બ્રાન્ડ્સ પર 60% સુધીની છૂટ માણો

સમયસર કાર્ટથી રસોડા સુધી

દૈનિક કરિયાણાની ચીજવસ્તુઓ પર 50% સુધીની છૂટ માણો, પ્રાઇમ માટે ડિલિવરી ફ્રી અને એમેઝોન ફ્રેશ પર 2 કલાકની ઝડપી ડિલિવરીની સાથે

  • તમારા એમેઝોન ફ્રેશ ઓર્ડ પર ફ્લેટ રૂ.400 કેશબેક અને ફળો તથા શાકભાજી પર રૂ. 50 કેશબેક મેળવો
  • વીમ, હાર્પિક, સર્ફ એક્સેલ, પ્રેસ્ટો અને લાઇઝોલ જેવી બ્રાન્ડ્સના ઘરેલુ સફાઇની ચીજવસ્તુઓ અને પેમ્પર્સ, હગીસ, મેમી પોકો, હિમાલયા, લવલેપ અને નેસ્લેની શિશુ સંભાળની આવશ્યક ચીજવસ્તુઓ પર 40%ની છૂટ મેળવો

એક જ સ્થળે રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ માટે તમારી દિનચર્યાને સરળ કરો

કરિયાણા, પર્સનલ કેર, શિશુની આવશ્યક ચીજવસ્તુઓ સહિતની 30 લાખથી દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પર 70% સુધીની છૂટ મેળવો

  • ફ્લેટ રૂ.200નું કેશબેક, તમારા પ્રથમ ઓર્ડર પર ફ્રી ડિલિવરી અને સબસ્ક્રિપ્શન્સ તથા કુપન્સ મારફતે વધારાની 10% બચત
  • ડાબર, કાપિવા, ઓન, મસલબ્લેઝ અને વેલબિઇંગ ન્યુટ્રિશનની સપ્લિમેન્ટ્સ અને વેલનેસ પ્રોડક્ટ્સ તથા પેડિગ્રી, ડ્રૂલ્સ, પ્યોરપેટ અને શેબાના પેટ ફૂડ અને ગ્રુમિંગ ઉત્પાદો પર 60% સુધીની છૂટ

ઘર, કિચન અને વધુમાં શ્રેષ્ઠ ઉત્પાદોની સાથે તમારા જીવનમાં તાજગી લાવો

હોમ, કિચન અને આઉટડોર્સમાં 80% સુધીની જંગી બચત અનલોક કરો અને 12% સુધીનું વધારાનું કેશબેક મેળવો

  • પસંદગીની પ્રોડક્ટ્સ પર 3 ખરીદો, 7%ની છૂટ મેળવો અને 12 મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઇ માણો
  • રૂ.1,00,100* પર હીરો એક્સ્ટ્રીમ 125આર બાઇક (એબીએસ) અને રૂ.12,990* પર ક્યુબો કાર ડેશકેમ પ્રો 3કેની સાથે હીરો મોટોકોર્પ, બજાજ અને કેટીએમ જેવી બ્રાન્ડ્સના વિશ્વસનીય 2વોટ બાઇક્સ અને સ્કૂટર્સ ખરીદો

સ્માર્ટ ડીલ્સની સાથે તમારા કારોબારને મજબૂત બનાવો

  • લેપટોપ્સ, ટેબ્લેટ્સ, હેડફોન્સ, એસી, કુલર્સ, પંખા, ઓફિસ ફર્નિચર, કિચન એપ્લાયન્સિસ અને ઔદ્યોગિક સપ્લાઇઝમાં 2 લાખથી વધુ અનોખી પ્રોડક્ટ્સ પર 70% સુધીની છૂટ અને મલ્ટિ-યુનિટ ખરીદીઓ પર 85%ની છૂટ માણો
  • બોટ, બોલ્ટ, જેબીએલ, ઝેબ્રોનિક્સ અને સોની જેવી બ્રાન્ડ્સના હેડફોન્સ અને સ્પીકર્સ પર મલ્ટિ-યુનિટ ખરીદી પર 80%ની છૂટની સાથે તમારા સાંભળવાના અનુભવને વધારો

એમેઝોન બઝારમાંથી ફેશન, ટેક, હોમ અને વધુમાં અજોડ પસંદગીઓ

  • એમેઝોન બઝારની સાથે ખૂબ જ નીચી કિંમતો મેળવો, જે ગ્રાહકોને દરેક ઓર્ડર પર રૂ.250ના વધારાનાં કેશબેકની સાથે ફેશન, ટેક, હોમ અને વધુની ઉત્પાદો પર 80% સુધીની છૂટ આપે છે.
  • રૂ.69થી શરૂ થતી ફેશન એક્સેસરીઝ, રૂ.249થી શરૂ થતી પોલો ટી-શર્ટ્સ અને માત્ર રૂ.299થી શરૂ થતી ટ્રાય-કલર સાડીની સાથે ઉત્સવોના અહેસાસમાં ડૂબી જાઓ

એમેઝોન પે

આ ગ્રેડ ફ્રિડમ ફેસ્ટિવલમાં એમેઝોન પે તમારા માટે રિવોર્ડ્સ ગોલ્ડ સહિત આકર્ષક ઓફર લઈને આવ્યું છે, જ્યાં તમે 3 મહિનામાં એમેઝોન પે પર 25 ચુકવણી પૂરી કરી શકો છો અને રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ, ફેશન અને વધુ* સહિતની 15થી વધુ લોકપ્રિય બ્રાન્ડ્સ અને કેટગરીઝમાં ખાતરીપૂર્ણ 5%નું (પ્રાઇમ સભ્યો) અને 3%નું (નોન-પ્રાઇમ સભ્યો) કેશબેક માણી શકો છો.

પ્રાઇમ સભ્યોને અમર્યાદિત 5% કેશબેક મળે છે, જ્યારે નોન-પ્રાઇમ સભ્યો 3% કેશબેક તથા એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડની સાથે અનુક્રમે રૂ. 2500 અને રૂ. 2000ના વેલકમ રિવોર્ડ્સ પ્રાપ્ત કરે છે, જ્યારે પસંદગીના પાત્ર ગ્રાહકો રૂ. 60,000 સુધીના ઇન્સ્ટન્ટ ક્રેડિટનો અને એમેઝોન પે લેટર મારફતે રૂ. 600 સુધીના વેલકમ રિવોર્ડ્સ મેળવી શકે છે. પ્રવર્તમાન ગ્રાહકો રૂ. 500 અને વધુની ખરીદી પર રૂ. 100નું કેશબેક પર મેળવી શકે છે. આ ઉપરાંત, એમેઝોન પે બેલેન્સની સાથે રૂ. 1000 અને વધુની ખરીદી પર ફ્લેટ 5% (રૂ. 150 સુધીના)ની છૂટ મેળવો અને એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ફ્લાઇટ્સ પર લઘુત્તમ 11%ની છૂટની સહિત ટ્રાવેલ ઓફર્સ, હોટેલ્સ, રિઝોર્ટ અને હોમસ્ટે પર 50% સુધીની છૂટ અને તમારી પ્રથમ બસ બુકિંગ પર રૂ. 100* સુધી મેળવી શકો છો. 

પસંદગી સાથે ગતિ

પ્રાઇમ સભ્યો Amazon.in પર 10 લાખથી વધુ ચીજવસ્તુઓની અનોખી પસંદગી પર નિઃશુલ્ક, અમર્યાદિત સેમ-ડે ડિલિવરી અને 40 લાખથી વધુ ચીજવસ્તુઓ પર નેક્સ્ટ-ડે ડિલિવરી મેળવે છે. આ ઉપરાંત, સબ-સેમ ડે ડિલિવરીની સાથે પ્રાઇમ સભ્યો એમેઝોન ઈન્ડિયા પર 20 હજારથી વધુ બેસ્ટસેલિંગ આઇટમ્સની પસંદગી ધરાવી શકે છે, જેની ડિલિવરી માત્ર 4 કલાકમાં થઈ શકે છે.

ડિલિવરીથી વધુ, પ્રાઇમ વિશેષ ડીલ્સ, શોપિંગ ઇવેન્ટ્સમાં વહેલો એક્સેસ, પ્રાઇમ વિડિયો પર અમર્યાદિત સ્ટ્રિમિંગ, એમેઝોન મ્યુઝિકની સાથે એડ-ફ્રી મ્યુઝિક, પ્રાઇમ રિડિંગ મારફતે 3,000થી વધુ રોટેટિંગ ઇબુક્સ અને કોમિક્સ અને પ્રાઇમ ગેમિંગ મારફતે માસિક ઇ-ગેમ રિવોર્ડ્સ ઓફર કરે છે. સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in પર ખરીદી કરવા પર અમર્યાદિત 5%નું કેશબેક પણ મેળવી શકે છે. ભારતમાં કોઇ પણ વ્યક્તિ સંપૂર્ણ ખરીદી અને મનોરંજન પ્રાઇમ લાભો સાથે રૂ. 1,499માં વાર્ષિક પ્રાઇમ મેમ્બરશીપ; સંપૂર્ણ ખરીદીની લાભો અને મર્યાદિત પ્રાઇમ વિડિયો એક્સેસની સાથે રૂ. 700માં પ્રાઇમ લાઇટ; અથવા ડિજિટલ મનોરંજન એક્સેસ વિના માત્ર શિપિંગ અને ખરીદીના લાભ મેળવવા માગતા હોય ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવેલી રૂ. 299માં પ્રાઇમ શોપિંગ એડિશન માટે પ્રાઇમમાં જોડાઇ શકે છે.

Related posts

એમેઝોને એક્સિયોનું અધિગ્રહણ પૂરું કર્યું, ભારતમાં પોતાનો એકંદર પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો

truthofbharat

રક્ષક બહાર હોય છે, સંરક્ષક ભીતર હોય છે.

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

truthofbharat