Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

12 થી 14 જુલાઈ 2025 સુધી Amazon.in પર પ્રાઇમ ડે દરમિયાન હોમ, કિચન અને આઉટડોર પ્રોડક્ટ્સમાં નવા લોન્ચિંગની મદદથી તમારા રહેવાની જગ્યા અને જીવનશૈલીને રિફ્રેશ કરો

  • 750થી વધુ ઋતુગત અને સદાબહાર બેસ્ટસેલર્સ પર સૌથી ઓછી કિંમતે ઉત્સાહજનક ડીલ્સ મેળવો

  • ICICI અને SBI બેંક ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો*

  • ઉપરાંત, નાના એપ્લાયન્સિસ અને ફર્નિચર પર INR 1200 સુધી કૅશબૅક મેળવો

  • ગ્રાહકો એર કુલર, સ્વિમિંગ એસેસરીઝ અને પાણીની બોટલ સહિત ઉનાળા માટે જરૂરી ચીજવસ્તુઓ પર ટોચની ડીલ્સનો પણ લાભ ઉઠાવી છે

બેંગલુરુ | ૦૪ જુલાઈ ૨૦૨૫: 12 જુલાઈથી શરૂ કરીને 14 જુલાઈ 2025 સુધી પ્રાઇમ ડેની નવમી આવૃત્તિ સાથે 216322156503052325226Amazon.in પાછું આવી રહ્યું છે. હાર્લિ ડેવિડસન, યુરેકા, બોશ અને અન્ય ટોચની બ્રાન્ડ્સના ઘર, રસોડા અને આઉટડોર ઉત્પાદનોમાં નવા લોન્ચિંગ દ્વારા તમારા ઘરમાં નવું અપગ્રેડ લાવો. સ્માર્ટ હોમ સોલ્યુશન્સ અને મોટરબાઇકથી લઈને ફર્નિચર અને અન્ય ઘણી વસ્તુઓ પર ગ્રાહકો ICICI અને SBI બેંક દ્વારા કરેલા ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

ટોચની બ્રાન્ડ્સની મોટરબાઇક અને આઉટડોર્સમાં નવા લોન્ચિંગને એક્સપ્લોર કરો:

  • એવોન દ્વારા કેમ્બિઓ: ભલે તમે શહેરની શેરીઓમાં ફરતા હોવ કે ટ્રેઇલ માટે તાલીમ લેતા હોવ, કેમ્બિઓની હાઇ-પરફોર્મન્સ સાઇકલ અને ગિયરમાં ટકાઉક્ષમતા, ચોકસાઈ અને સ્ટાઇલનું સંયોજન છે. તમામ ઉંમરના રાઇડર્સ માટે તૈયાર કરાયેલી, 20112642910618400%281163221561122311232436કેમ્બિઓ એટોન 26T MTB સાઇકલ સરળ, વધુ સાહસિક રાઇડનું વચન આપે છે. પ્રાઇમ ડે દરમિયાન Amazon.in પર તે ઝડપી, નિર્બાધ ગિયર ટ્રાન્ઝિશન અને વધુ માટે શિમાનો રેપિડ ફાયર શિફ્ટર્સથી સજ્જ ઉપલબ્ધ છે.

આ શ્રેષ્ઠ ફર્નિચર લોન્ચિંગની મદદથી તમારી રહેવાની જગ્યાને અપગ્રેડ કરો

  • ડ્રોગો: આધુનિક લાઇફસ્ટાઇલને અનુરૂપ બનાવેલા ડ્રોગોના પ્રીમિયમ ફર્નિચર કલેક્શન દ્વારા તમારા ઘરને સુંદર બનાવો. 20971632215632000526ડ્રોગો એર્ગોનોમિક ઓફિસ ચેર (બ્લેક) જેવા નવા લોન્ચિંગ દ્વારા, ડ્રોગો ફંક્શનલ ડિઝાઇનને સમકાલીન સુંદરતા સાથે મર્જ કરે છે. આ પ્રાઇમ ડે દરમિયાન તમારી જગ્યાના દરેક ખૂણામાં આરામદાયકતા અને સ્ટાઇલને ફરીથી પરિભાષિત કરો.

  • એનિગ્મેટિક વુડવર્ક્સ: એનિગ્મેટિક વુડવર્ક્સના લાકડામાંથી બનાવેલા પ્રીમિયમ ફર્નિચર કલેક્શન સાથે કારીગરી અને સ્ટાઇલના પરફેક્ટ સુમેળનો અનુભવ કરો, જે હવે પ્રાઇમ ડે દરમિયાન 216322156503052325226Amazon.in પર ઉપલબ્ધ છે. સુંદર રીતે હસ્ત બનાવટથી તૈયાર કરેલું પુસ્તકો મૂકવાનું કબાટ તમારી રહેવાની જગ્યાઓને ઉન્નત બનાવશે – જેમાં સદાકાળ હોમ લાઇબ્રેરી પીસથી લઈને મલ્ટિફંક્શનલ સ્ટોરેજ સોલ્યુશન્સ સામેલ છે. દરેક પીસ એક્સપર્ટ કાષ્ટકામ, વિચારપૂર્વકની ડિઝાઇન અને ટકાઉક્ષમ ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે જે વાંચન માટે આરામદાયક અલાયદી જગ્યા બનાવવા, તમારી લાઇબ્રેરીને સુવ્યવસ્થિત કરવા અથવા કોઈપણ રૂમમાં ભવ્ય સ્ટોરેજ ઉમેરવા માટે આદર્શ છે. 201163221562202542236એનિગ્મેટિક વુડવર્ક્સ વુડન બુક શેલ્ફ જેવા નવા ઉત્પાદનો એક્સપ્લોર કરવાની તક ગુમાવશો નહીં.

સ્માર્ટ હોમ એપ્લાયન્સિસથી લઈને કિચન એપ્લાયન્સિસ સુધી: પ્રાઇમ ડે દરમિયાન નવા લોન્ચિંગમાંથી કોઈપણ પસંદ કરો

  • યુરેકા ફોર્બ્સ – Amazon.in ના પ્રાઇમ ડે દરમિયાન ઉપલબ્ધ યુરેકા ફોર્બ્સના નવા લોન્ચિંગ દ્વારા તમારા ઘરને ઉન્નત કરો. પાવરફુલ વેક્યૂમ ક્લિનર્સથી લઈને અદ્યતન વોટર પ્યોરિફાયર સુધી, દરેક ઉત્પાદન ખૂબ જ લાંબો સમય પરફોર્મન્સ આપે તેવી રીતે બનાવેલા છે. ભલે તમારા ઘરની ઊંડાણપૂર્વક સફાઈ કરવાની હોય કે પીવાનું પાણી સલામત હોવાનું સુનિશ્ચિત હોય, યુરેકા ફોર્બ્સ ઇનોવેશન અને વિશ્વસનીયતાને જોડે છે. 2045163221562341444234326એક્વાગાર્ડ બ્લેઝ ઇન્સ્ટા વોટર પ્યોરિફાયર જેવા ઉત્પાદનો સાથે તમારા રહેવાની જગ્યાને અપગ્રેડ કરવાની આ તક ચુકશો નહીં.

  • એટોમબર્ગ – BLDC-સંચાલિત સિલિંગ પંખાથી લઈને સાહજિક સ્માર્ટ કંટ્રોલ સુધી, એટોમબર્ગ તેમના નવા પ્રાઇમ ડે લોન્ચિંગ માટે અત્યાધુનિક ટેકનોલોજીને આકર્ષક, ઓછામાં ઓછા ડિઝાઇન સાથે સંમિશ્રિત કરે છે જેમાં 206163221560001452506એટોમબર્ગ ઇન્ટેલોન – ભારતનું પહેલું એડેપ્ટિવ વોટર પ્યોરિફાયર પણ સામેલ છે. ભલે તમે તમારા ઘરની ઠંડકને અપગ્રેડ કરી રહ્યા હોવ, કે પછી બાંધછોડ વિના ટકાઉપણું અપનાવી રહ્યા હોવ, દરેક એટોમબર્ગ ઉત્પાદન 65% સુધી ઊર્જાની બચત સાથે શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

  • ડ્રીમ – પ્રાઇમ ડે દરમિયાન 2011163221562025104252106DREAME F10 રોબોટ વેક્યૂમ અને મોપ કોમ્બો જેવા નવા લોન્ચિંગ સાથે સફાઈને પરિશ્રમ-મુક્ત બનાવો. આધુનિક જીવનશૈલી માટે ડિઝાઇન કરવામાં આવેલી, આ બ્રાન્ડ અત્યાધુનિક ટેકનોલોજીને આકર્ષક સુંદરતા સાથે સાંકળે છે. ભલે તમે પાલતુ પ્રાણીના વાળ, ધૂળ અથવા ગાલીચમાં ઊંડે સુધી સફાઈનો સામનો કરી રહ્યા હોવ, આ ઉત્પાદનો ઓછામાં ઓછા પ્રયત્નો સાથે પ્રો-લેવલ પરફોર્મન્સ આપે છે.

  • બોશ – હાઇ-પરફોર્મન્સ વોશિંગ મશીનો અને ડીશવોશરથી લઈને રસોડામાં ઉપયોગમાં લેવાતા પાવરફુલ ઉપકરણો સુધી, આ પ્રાઇમ ડે દરમિયાન બોશના નવા લોન્ચિંગ સાથે તમારા ઘરને અપગ્રેડ કરો. તેની સુપ્રસિદ્ધ જર્મન એન્જિનિયરિંગ સાથે, આ બ્રાન્ડ તમારા ઘરના દરેક ખૂણામાં ચોકસાઈ, ટકાઉક્ષમતા અને ઇનોવેશન લાવે છે. 2016322156533410406બોશ ક્રિસ્પમેક્સ એર ફ્રાયર જેવા વિકલ્પો ચૂકશો નહીં

  • ટાવર – આ પ્રાઇમ ડે દરમિયાન, દરેક ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલા ટાવરના સ્ટાઇલિશ અને કાર્યક્ષમ કિચન એપ્લાયન્સિસ સાથે વધુ સ્માર્ટ અંદાજમાં રસોઈ બનાવો. વર્સેટાઇલ એર ફ્રાયર્સ અને મલ્ટી-કૂકર્સથી લઈને ભવ્ય કિટલી અને ટોસ્ટર સુધી, ટાવર આધુનિક ડિઝાઇનને રોજિંદી વ્યવહારિકતા સાથે સંમિશ્રિત કરે છે. 216322156231222033446ટાવર સેરાસુર 28 સેમી ડોસા અને વધુ તપાસો જે ભરોસાપાત્ર પરફોર્મન્સ અને આકર્ષક સ્ટાઇલનું સંયોજન લાવે છે.

  • બટરફ્લાય – સ્લિક મિક્સર ગ્રાઇન્ડર અને મજબૂત ગેસ સ્ટવથી લઈને કાર્યક્ષમ કૂકટોપ અને પ્રેશર કૂકર સુધી, બટરફ્લાય દરેક ભારતીય ઘર માટે પરફોર્મન્સ, ટકાઉક્ષમતા અને મૂલ્યના વળતરનું સંયોજન કરે છે. આ પ્રાઇમ ડે દરમિયાન, 2216322156225005511506બટરફ્લાય રેન્ઝ 2 બર્નર 3 સ્ટાર ગ્લાસ ટોપ ગેસ સ્ટોવ અને બટરફ્લાય એરોલાઇન 2 બર્નર 3 સ્ટાર ગ્લાસ ટોપ ગેસ સ્ટોવ  જેવા નવા લોન્ચિંગને ચૂકશો નહીં. તમે રોજબરોજની રસોજ કરતા હોવ કે તહેવારમાં મિજબાની માટે તૈયારી કરતા હોવ, બટરફ્લાય એપ્લાયન્સિસ તેને વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ બનાવે છે.

વધુ ઓફરો અને ઉત્પાદનો જોવા માટે, 28318c—48c—479RH88e-40d-3163221563123151126અહીં ક્લિક કરો.

અગ્રણી ભાગીદાર બેંકો તરફથી આકર્ષક ઓફરો ICICI અને SBI બેંક ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો*

Related posts

હાર્ટ એટેક માટે સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ એઇડ: ઓળખો અને ઝડપથી પ્રતિસાદ આપો

truthofbharat

ભારતનો સૌપ્રથમ મ્યુઝિક સીન પ્રતીક્ષા કરે છે: કોક સ્ટુડીયો ભારત લાઇવ દિલ્હી અને ગુવાહાટીમાં જાન્યુઆરી 2026માં યોજાશે

truthofbharat

સમાવેશીતાનું સમર્થન: પવન સિંધીએ ગુજરાતના પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના મુખ્ય સંરક્ષક તરીકે પદભાર સંભાળ્યો

truthofbharat