ગુજરાત, અમદાવાદ | ૦૮મી જાન્યુઆરી ૨૦૨૬ — બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ
ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી. પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ. અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે. અહીં ત્રણ યોગ સંપન્ન થયા