Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ રામકથામાં જલારામ જયંતિની શુભેચ્છાઓ પાઠવી

મોરારીબાપૂએ આજે તેમની રામકથા દરમિયાન પરમ પૂજ્ય જલારામ બાપાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે બાપૂએ રામનામમાં હંમેશા લીન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યાં હતાં અને કથાના માધ્યમથી દરેક વ્યક્તિને જલારામ જયંતિની શુભેચ્છા પાઠવી હતી.

Related posts

મોરારી બાપુની હાર્વર્ડમાં નવ દિવસીય રામકથાનું સમાપન: ભારતના પવિત્ર ગ્રંથોના સંરક્ષણ માટે હાર્વર્ડને કરી ખાસ અપીલ

truthofbharat

ઇન્દ્રિયા, આદિત્ય બિરલા જ્વેલરીએ ઊંચા ચળકાટવાળા ડાયમંડ સાથે ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કર્યા

truthofbharat

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન

truthofbharat