Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

‘Born Out of Line’ 2025 યેઝદી રોડસ્ટરનો આવિષ્કાર – યેઝદી ફિલસૂફી ઉપર ડિઝાઇન કરેલું, આગવી સ્ટાઇલ જીવંત કરવા કસ્ટમાઇઝ કરી શકાય તેવું પરફોર્મન્સ ક્લાસિક

મુખ્ય બાબતો જે રોડસ્ટેર કેટેગરીને વિશિષ્ટ બનાવે છેઃ

  1. સિગ્નેચર યેઝદીડિઝાઇન ફિલસૂફીઃ અલગ જ અંદાજમાં થયેલો આવિષ્કાર ટાઉનમાં કૂલેસ્ટ રાઇડર્સ માટે રિબેલ બાઇકમાં ડિઝાઇન કરાયેલું છે
  2. સેગમેન્ટ-ફર્સ્ટ કસ્ટમાઇઝેશન ઓપ્શનઃ આકર્ષક ડિઝાઇન સાથે કેટેગરીમાં નવો ચિલો પાડે છે, તમારી રાઇડને પોતાની ઓળખ બનાવવા 50+ કોમ્બિનેશન વિકલ્પો સાથે છ ફેક્ટરી-કસ્ટમ કિટ્સ ઉપલબ્ધ કરાવે છે.
  3. મોડ્યૂઅલર સીટિંગ ઇનોવેશનઃ બોબર-સ્ટાઇલ સોલો સિટ અને ટૂરિંગ-ફ્રેન્ડલી ડ્યૂઅલ સિટ ગોઠવણોમાં ત્વરિત ફેરબદલ કરો – તેવી ફ્લેક્સિબિલિટી જે પોતાની શ્રેણીમાં સૌ પ્રથમ છે.
  4. ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ 6-સ્પીડ ગીયરબોક્સ તથા આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ ધરાવતાં તદ્દન નવા 350 આલ્ફા2 એન્જિનની વિશેષતાઓ
  5. ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામઃ મનની પરમ શાંતિ માટે સર્વગ્રાહી મેઇન્ટેનન્સ પ્લાન, 5 વર્ષ સુધી, 4-વર્ષ/ 50,000 કિ.મી.ની ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠત્તમ વૉરન્ટી

મુંબઈ | ૧૪મી ઓગસ્ટ ૨૦૨૫: જાવા યેઝદી મોટરસાઇકલ્સ ગર્વભેર યેઝદી બ્રાન્ડની અદ્યતન આવૃત્તિ યેઝદી રોડસ્ટર 2025 જાહેર કરે છે, જે પોતાના અલગ જ અંદાજમાં આવિષ્કાર થયેલું ક્લાસિક સેગમેન્ટમાં ખરા અર્થમાં ઇન્ડિયન ચેલેન્જર છે. તેની શરૂઆતની કિંમત રૂ.2.09 લાખ છે. યેઝદી રોડસ્ટર પરંપરાગત પડકારોને ચેલેન્જ કરે છે અને તેની બોલ્ડ ડિઝાઇન, પાવરફૂલ પરફોર્મન્સ અને 50 કોમ્બિનેશન ઓપ્શનથી વધારે છ ફેક્ટરી સમર્થિત કસ્ટમ કોમ્બિનેશન સાથે વ્યક્તિગત રીતે અલગ જ અંદાજ રજૂ કરે છે.

પોતાના આગવા અંદાજમાં રજૂ થયેલી ડિઝાઇનને એક પ્રિડિક્ટેબલ ખ્યાલથી ઇરાદાપૂર્વક રીતે અલગ જ અંદાજમાં રજૂ કરીને નવી પૃષ્ઠભૂમિ, વિશેષ ફ્યુઅલ ટેન્ક અને પહોળા પાછળના ટાયર ધરાવતુ મશીન રજૂ કરે છે. આઇકનિક ટ્વિન-બેરેલ એક્ઝોસ્ટ અનમિસ્ટેકેબલ યેઝદી પોપ્સ એન્ડ બેન્ગ્સ પૂરી પાડે છે, જ્યારે ચોપ્ડ રિયર ફેન્ડર અને બોલ્ડ ’69’ ડેકલ્સ બ્રાન્ડની પ્યોર મોટરસાઇકલિંગના સમૃદ્ધ વારસાને આગળ વધારે છે.

રોડસ્ટર 6 ફેક્ટરી કસ્ટમ કોમ્બિનેશન અને 20થી વધારે પ્લગ-એન્ડ-પ્લે એસેસરીઝ સાથે તેની કેટેગરીનેમાં અલગ જ ચિલો ચિતરે છે જે રાઇડરની સ્ટાઇલને સૂટ થાય તેવા મશીનને પર્સનાલાઇઝ્ડ ટચ આપવાની રાઇડરને સુવિધા આપે છે. મોડ્યૂઅલર સીટિંગ ઓપ્શનથી લઇને કસ્ટમાઇઝેબલ હેન્ડલબાર્સ, વાઇઝર્સ અને ક્રેશ ગાર્ડ્સ સુધી, રોડસ્ટર વિશિષ્ટ અંદાજમાં તૈયાર કરવામાં આવ્યું છે.

રાઇડર માત્ર થોડી જ મિનિટમાં મિનિમાલિસ્ટ સ્કાઉટ-સ્ટાઇલ ટ્રેકર સોલો સીટ અને ટૂરિંગ-ફ્રેન્ડલી ડ્યૂઅલ સેટઅપની વચ્ચે અનંત ફેરફાર કરી શકે છે. આ ઇનોવેશન સ્ટાઇલ અને પ્રેક્ટિકાલિટીનો સમન્વય કરે છે. ટેન્ક ઉપર ફરાવહાર જેવા પ્રિમિયમ ટચ અને પાછળની સિંગલ સિટ યેઝદીના પારસી વારસાને આગળ વધારીને તેની ડિઝાઇનમાં વિશ્વસનીયતા અને લક્ઝરીમાં ઉમેરો કરે છે.

જાવા યેઝદી મોટરસાઇકલ્સના સહ-સ્થાપક અનુપમ થારેજાએ જણાવ્યું હતું કે,”યેઝદી રોડસ્ટર ચિત્તાના આવરણમાં ચિત્તો છે. ભારતીય રસ્તાઓ અને લોકોના હૃદયમાંથી યેઝદીની ગર્જનાની યાદો ક્યારેય ભૂંસાઇ નથી. રિયલ રોડ ઉપર કૂલ ડેડ્સ એન્ડ લેડ્સ રોડ, રિયલ બાઇક અને રિયલ સ્ટોરીનું સર્જન કરે છે. વ્યક્તિની પ્રથમ નોકરી, પહેલો પ્રેમ, પહેલી વખત બાઇક પરથી પડવું, આ બધુ જ યેઝદીની યાદો સાથે સંકળાયેલું છે. યેઝદી તેની શરૂઆતથી જ જીવનની રીત, વલણ, વિચાર બની ગઇ છે, જેનો મોનોપોલિસ્ટિક માર્કેટમાં ચેલેન્જર તરીકે જન્મ થયો છે. તેનું ક્રાંતિકારી વલણ યેઝદીને તેમનું સાંસ્કૃતિક પ્રતિક બનાવવા માટે પોતાનો અલગ જ ચિલો ચિતરે છે. નવું રોડસ્ટર ‘બોર્ન આઉટ ઓફ લાઇન’ છે જે નવી પેઢીના વાઇલ્ડ-કાર્ડ્સના ચિત્તા તરીકે ઓળખાશે. પોતાની બોલ્ડ ડિઝાઇન, કટિંગ-એજ પરફોર્મન્સ અને ટૂરિંગ રેડી એન્જિનિયરિંગ સાથે યેઝદી રોડસ્ટર તેવા લોકોની પહેલી પસંદગી છે જે ચિલાચાલુ સ્ટાઇલથી વિપરિત પોતાનો અલગ જ અંદાજ રજૂ કરવા ઇચ્છે છે.”

તદ્દન નવું 350 આલ્ફા2 લિક્વિડ-કૂલ્ડ એન્જિન રોડસ્ટરનું હૃદય છે, જે દિલધડક તેમ છતાં આરામદાયક સવારી માટે 20PS અને 30Nm પૂરું પાડે છે. ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ 6 સ્પીડ ગીયરબોક્સ અને આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ એફર્ટલેસ ગીયરશિફ્ટની ખાતરી આપે છે, ભલે તમે શહેરોની ગલીઓમાંથી પસાર થતાં હોવ કે હાઇવેની સફરની મજા માણતા હોવ.

ટૂરિંગ માટે ડિઝાઇન કરાયેલું રોડસ્ટર 350 કિ.મી.ની રેન્જ ધરાવતી 12.5 લિટરની ફ્યુઅલ ટેન્ક ઉપલબ્ધ કરાવે છે, જે અનંત ક્ષિતિજો આંબવાની ક્ષમતા પૂરી પાડે છે. સેન્ટર-ફોરવર્ડ ફૂટસ્ટેપ આરામદાયક રાઇડિંગ ટ્રાયએન્ગલ પૂરો પાડે છે, જે સ્પોર્ટી હેન્ડલિંગ સાથે સમાધાન કર્યા વગર લાંબા કલાકોની સવારી માટે પરફેક્ટ છે. રોડસ્ટરનું દરેક પાંસુ પાવર, કમ્ફર્ટ અને કંટ્રોલનો અનંત સમન્વય પૂરો પાડે છે. રોડસ્ટર તેના સેગમેન્ટમાં બ્રેકિંગ અને હેન્ડલિંગ માટે બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરે છે. પરંપરાગત બેસ્ટ-ઇન-ક્લાસ ડ્યૂઅલ-ચેનલથી સજ્જ ABS, 320mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 240mm રિયર ડિસ્ક બ્રેક્સની વિશેષતા ધરાવે છે જે પ્રિસાઇસ સ્ટોપિંગ પાવરની ખાતરી આપે છે. ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને ડ્યુઅલ રિયર શોક્સ સ્ટેબિલિટી અને કમ્ફર્ટ માટે કેલિબ્રેટ કરવામાં આવ્યાં છે, જ્યારે તેની 795mm સિટ હાઇટ અને ઓપ્ટિમાઇઝ ગ્રાઉન્ડ ક્લિયરન્સ એક્સેસિબિલિટી અને કમાન્ડિંગ રોડ પ્રેઝન્સની વચ્ચે પરફેક્ટ બેલેન્સ પૂરું પાડે છે.

2025 યેઝદી રોડસ્ટર જાવા યેઝદી BSA ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામથી સમર્થિત છે, જે ઇન્ડસ્ટ્રીની પહેલી પહેલ છે, જે એન્જિનિયરિંગ અને લોંગ-ટર્મ વિશ્વસનિયતા ઉપર કંપનીના ભરોસાનુ પ્રતિબિંબ રજૂ કરે છે. તેમાં સ્ટાન્ડર્ડ 4 વર્ષ/50,000 કિ.મી.ની વૉરન્ટી, 6 વર્ષ સુધી વૈકલ્પિક કવરેજ, એક વર્ષનું રોડસાઇડ આસિસ્ટન્સ અને સંખ્યાબંધ અન્ય ઓનરશિપ બેનિફિટ્સનો સમાવેશ થાય છે, જે સમગ્ર ભારતમાં 450થી વધારે સર્વિસ સ્ટેશન ઉપર ઉપલબ્ધ છે.

વેરિઅન્ટ્સ અને કલર ઓપ્શનઃ તમારી પર્સનાલિટી માટે ખાસ તૈયાર કરેલું

2025 યેઝદી રોડસ્ટર બે વિશિષ્ટ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છેઃ

  1. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટઃ ચાર સ્ટાઇકિંગ કલર અને કિંમતમાં ઉપલબ્ધ બોલ્ડ વ્યક્તિત્વ માટે ડિઝાઇન કરેલુઃ
  • શાર્કસ્કિન બ્લ્યૂ (રૂ.2,09,969): વાઇબ્રન્ટ અને યૂથફૂલ, અલગ જ વ્યક્તિત્વ માટે પરફેક્ટ.
  • સ્મોક ગ્રે (રૂ.2,12,969): ગ્લોસી, અન્ડરસ્ટેટેડ એલિગન્સ માટે બેલેન્સ ઓપ્શન.
  • બ્લડરશ મરૂન (રૂ.2,16,969): સિગ્નેચર યેઝદી કલર, હેરિટેજ.
  • સેવેજ ગ્રીન (રૂ.2,21,969) : ડાર્ક, સ્પોર્ટી, સાહસિકોનો મનપસંદ.
  1. પ્રિમિયમ વેરિએન્ટઃ એક્સક્લુઝિવ બ્લેક-આઉટ ટ્રિમ, સાથે ઓલ મેટે બ્લેકમાં સ્ટીલ્થ ડિઝાઇન ધરાવતો શેડો બ્લેક (રૂ.2,25,969), મલ્ટી-ફંક્શનલ બ્લિંકર્સ જે ટેઇલલાઇટ જેવું ડબલ છે; તે મલ્ટી-ફંક્શનલ બ્લિંકર્સ સાથે આવે છે જે ફોર્વર્ડ-લૂકિંગ ડિઝાઇનમાં ટેઇલ-લાઇટની જેમ ડબલ છે.

કસ્ટમાઇઝેશનઃ બાઇકને તમારા વ્યક્તિત્વની ઓળખ બનાવો

દરેક રાઇડર વિશિષ્ટ છે અને યેઝદી રોડસ્ટર તમારી મોટરસાઇકલને પર્સનાલાઇઝ્ડ બનાવવા માટે સંખ્યાબંધ એસેસરીઝ ધરાવે છેઃ

  • હેન્ડલબાર્સઃ વધુ મજબૂતી અને કમાન્ડિંગ કોકપિટ ફિલ માટે પહોળા સીધા હેન્ડલબાર માટે હાઇડ્રોફોર્મ સ્ટાન્ડર્ડ હેન્ડલબારમાંથી પસંદગી કરો.
  • વાઇઝર્સ અને કોવલ્સઃ ટૂંકા અને લાંબા ટૂરિંગ વાઇઝર્સ, જે વધારાના વિંડ પ્રોટેક્શન અને સ્ટાઇલ માટે હેડલાઇટના કોવલ્સ સાથે મેળ ખાય છે.
  • ક્રેશ ગાર્ડ્સઃ વધુ સલામતી માટે ફ્રેમ સ્લાઇડર્સ ધરાવતાં ટ્વિન-રોડ ક્રેશ ગાર્ડ.
  • ટૂરિંગ એસેસરીઝઃ સોલો રાઇડર અને પિલિયન બેકરેસ્ટ, રિયર રેક્સ અને મલ્ટી-ફંક્શનલ બ્લિંકર્સ જે વધારાની ટૂરિંગ કન્વિનિયન્સ માટે ઉપલબ્ધ છે.

ગેરન્ટીયુક્ત મનની શાંતિ

  • 2025 યેઝદી એડ્વેન્ચર તાજેતરમાં રજૂ થયેલા ‘જાવા યેઝદી BSA ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામ’થી સમર્થિત છે, જે આ સેગમેન્ટમાં ઇન્ડસ્ટ્રીની પહેલી પહેલ છે.
  • કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામમાં 4 વર્ષ/50,000 કિ.મી.ની વોરન્ટીનો સમાવેશ થાય છે, જે છ વર્ષ સુધી વિસ્તૃત કવરેજ ઓપ્શન, એક વર્ષનું રોડસાઇડ આસિસ્ટન્સ અને સંખ્યાબંધ ઓનરશિપ વિકલ્પોનો સમાવેશ કરે છે, જે એડ્વેન્ચર એન્જિનિયરિંગ એક્સિલન્સ અને લોંગ-ટર્મ વિશ્વસનિયતામાં જાવા યેઝદી મોટરસાઇકલનો વિશ્વાસનું પ્રતિબિંબ રજૂ કરે છે.
  • કંપનીએ સરળ એક્સેસ અને મેઇન્ટેનન્સ માટે તેના સેલ્સ અને સર્વિસ નેટવર્કનો 300+ ટચપોઇન્ટ્સ સુધી વિસ્તાર કર્યો છે.

Related posts

‘’અસાધારણ ખલાસી બાદ, આદિત્ય ગઢવી આ તહેવારની સિઝનમાં કોક સ્ટુડીયો ભારતમાં મીઠા ખારા લાવી રહ્યા છે”

truthofbharat

નથિંગ ફોન (3a) સિરીઝ – મેડ ઇન ઇન્ડિયા

truthofbharat

ફિલ્મ કેસરી વીરનું નવું સોંગ ‘ઢોલીડા ઢોલ નગાડા’ થયું રિલીઝ

truthofbharat