Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

ગુજરાત, અમદાવાદ ૦૫ એપ્રિલ ૨૦૨૫: અનંત વિભૂષીત દ્વારકાશારદાપીઠમ પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારકા પીઠ), ૬ઠ્ઠી એપ્રીલ ૨૦૨૫ના રોજ રામ નવમીના અવસરે સાંજે છ કલાકે ક્લબ O7 – ધ કેપિટલ, ચોથો માળ, ધ ફોરમ – સેલિબ્રેશન & કન્વેન્શન, ગેટ નં. ૬, શેલા, અમદાવાદ ખાતે આશિર્વચન આપશે.

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે.

Related posts

ગેલેક્સી AIએ 22 ભાષામાં સપોર્ટ વિસ્તાર્યો

truthofbharat

સ્વતંત્રતાને માન, ભવિષ્યને પ્રેરણા : MATTER નું “Right to Charging”નું વચન, MATTER Energy Fast Charge Network નું પ્રારંભ અને રાષ્ટ્રીય સ્તરે Charge Hub સ્થાપનાની યોજના

truthofbharat

અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન

truthofbharat