Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડાન્સ, ડાંડિયા, ડિલાઈટ. ગુજરાતમાં નવરાત્રી 2025માં હેવમોર ઠંડક લાવી

ગરબા ગ્રાઉન્ડથી લઈને મીડ નાઈટ ક્રેવીંગ્સ સુધી, હેવમોર અમદાવાદ અને બરોડાના મુખ્ય ગરબા સ્થળોએ ફેસ્ટિવ સ્પિરિટને રિફ્રેશ કરી

અમદાવાદ, ગુજરાત | 30 સપ્ટેમ્બર 2025: ગુજરાતના હૃદયમાં નવરાત્રી દરમિયાન સેલિબ્રેશન, ફ્લેવર અને ફેસ્ટિવિટીનું અનોખુ બોન્ડ રહેલું છે, અને હેવમોર આઈસ્ક્રીમ જનરેશન્સથી આ બોન્ડનો ભાગ રહ્યું છે. ગુજરાતમાં કોઈપણ તહેવારો ફુડ વિના અધૂરા છે, અને નવરાત્રી પણ તેમાં અપવાદ નથી. જ્યારે પરિવાર અને મિત્રો મ્યુઝિક, ડાન્સ અને ટ્રેડીશન સાથે સેલિબ્રેટ કરવા માટે ભેગા થાય છે, ત્યારે ફૂડ પ્રત્યેનો પ્રેમ, ખાસ કરીને આઈસ્ક્રીમનો આનંદ કેન્દ્ર સ્થાને રહેતો હોય છે.

નવરાત્રી આવતા જ ગુજરાત રાજ્ય જીવંત થઈ જતુ હોય છે, લોટ્ટે કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડનો ભાગ અને ભારતની સૌથી પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક, હેવમોર આઈસ્ક્રીમ ફરી એકવાર આનંદના કેન્દ્રમાં છે, જે ખાતરી કરે છે કે તહેવારમાં જનારાઓ ઉત્સવની ઉજવણી કરતી વખતે તાજગી અનુભવે છે. મ્યુઝિક, ડાન્સ અને એનર્જી ભરેલી ગરબા રાત્રિઓ સાથે, હેવમોર અમદાવાદ અને બરોડામાં 30થી વધુ મુખ્ય સ્થળોએ હાજર છે. ક્રીમી ક્લાસિકથી લઈને ઇન્ડલજન્ટ ડિલાઈટ સુધી, ઉત્સવમાં જનારાઓ તેમના હાઈ-એનર્જીવાળા ગરબા રાઉન્ડ વચ્ચે હેવમોરનો આનંદ માણી શકે છે.

આ બ્રાન્ડ અમદાવાદ અને બરોડામાં 12 મુખ્ય નવરાત્રી સ્થળોને પણ સ્પોન્સર્સ કરી રહી છે. રાસથી લઈને તાળી સુધી, દરેક બીટ એક સ્વીટ પાઉસ ડિઝર્વ કરે છે અને હેવમોર ખાતરી કરી રહ્યું છે કે, સેલિબ્રેશન તાજગીભરી, સ્વાદિષ્ટ અને મનોરંજક રહે. તો આનંદદાયક મીટિંગ ફેસ્ટિવિટી સાથે, આ નવરાત્રીમાં, ગુજરાત હેવમોર સાથે ફૂલર બીટ્સ પર ડાન્સ કરી રહ્યું છે.

Related posts

સ્વસ્થ થાઇરોઇડ માટે શું ખાવું?

truthofbharat

V-Guard દ્વારા ઇન-હાઉસ ઉત્પાદિત ઇન્ડક્શન કૂકટોપ 5 સ્ટાર BEE રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતમાં સૌપ્રથમ

truthofbharat

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને કોન્ફિડન્સથી યુવાનોએ ફેશન રેમ્પવૉક કર્યું

truthofbharat