Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોનના એવરીડે એસેન્સિયલ્સ પરથી વિન્ટર વેલનેસ માટેનાં અચૂક ઉત્પાદનો મેળવો

વેલનેસ, બેબી, ગોરમેટ અને પેટ એસેન્સિયલ્સની વિશેષ ચીજ-વસ્તુઓ ઉપર 40% સુધી બચત કરો – હેલ્ધી, કોઝી વિન્ટર માટે તમારું વન-સ્ટોપ ડેસ્ટિનેશન


બેંગલુરુ | ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ — સમગ્ર દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વર્ષના આ સમયમાં કમ્ફર્ટ, પ્રિવેન્ટિવ કૅર અને રોજિંદી સાર-સંભાળ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સરળ ઇમ્યુનિટી બૂસ્ટર્સથી માંડીને વિચારપૂર્ણ આરામદાયક ઉપાયો સુધી, જે તમારા સ્નેહીજનોને હળવાફૂલ અને આરામદાયક રહેવામાં મદદ કરીને આ એસેન્સિયલ્સ શિયાળાની ઠંડીના દિવસોને આરામદાયક રીતે પસાર કરવામાં ઉપયોગી નિવડે છે. બેબી સ્નગ હોય કે ઠંડા દિવસોમાં વૃદ્ધજનોના ઉપયોગની ચીજ-વસ્તુઓ હોય કે પછી તમારા પેટ્સ અને સ્નેહીજનોને ઠંડીથી સુરક્ષિત રાખવાના હોય, શિયાળાની આ મોસમમાં પ્રેક્ટિકલ, કોઝી પસંદગીઓ કરવી આવશ્યક છે, જે તેને દરેક માટે વધુ આરામદાયક અને આનંદદાયક બનાવે છે.

આ શિયાળામાં, એમેઝોનનું એવરીડે એસેન્સિયલ્સ હેલ્થ અને પર્સનલ કૅર, ગોરમેટ ગ્રોસરી, બેબી કૅર અને પેટકૅર સહિત વિવિધ કેટેગરીઝમાં ખાસ વિચારપૂર્વક તૈયાર કરેલા અત્યંત આવશ્યક ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ બનાવીને દરેક પરિવારો માટે શિયાળાની તૈયારી વધુ સરળ, સ્માર્ટ અને વધુ આનંદદાયક બનાવે છે. ગ્રાહકો ઇમ્યુનિટી એસેન્સિયલ્સ, રેસ્પિરેટરી કૅર અને કિડ્સ વિન્ટર હેલ્થની પસંદગીની ચીજ-વસ્તુઓ સાથે બેબી ગિફ્ટિંગ અને પ્રિમિયમ બેબી કૅરના નવા વિશેષ તૈયાર કરેલા સ્ટોરફ્રન્ટની મુલાકાત લઈ શકે છે. હવે ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી સાથે, વિન્ટર એસેન્સિયલ્સ માટે શોપિંગ વધુ આરામદાયક બની ગયુ છે. ગ્રાહકો એમેઝોન પે સાથે વધુ બચનનો આનંદ માણી શકે છે, જ્યારે પ્રાઇમ મેમ્બર્સ વધુ સુગમતાયુક્ત રીતે હજારો પ્રોડક્ટ્સની સેમ-ડે ડિલિવરીનો લાભ મેળવી શકે છે.

તમારા સ્નેહીજનોને શિયાળામાં રાહત આપવા માટે નીચે કેટલીક પસંદગીયુક્ત પ્રોડક્ટ્સ રજૂ કરી છે:

1. હેલ્થ અને પર્સનલ કૅર – ઇમ્યુનિટી અને વેલનેસ હવે આસાન બનીઃ બાળકો અને યુવાનો માટે વિશેષ પસંદગીયુક્ત ઇમ્યુનિટી બૂસ્ટર્સ અને પોષણયુક્ત ચીજ-વસ્તુઓ સાથે આ શિયાળામાં તંદુરસ્ત અને સુરક્ષિત રહો. અમારી મુખ્ય પસંદગીઓ નીચે મુજબ છેઃ

  • ડાબર ચ્યવનપ્રાસ (950g): શિયાળામાં આ રોજિંદો ઉપયોગી આર્યુવેદિક ચ્યવનપ્રાસ છે જે સમગ્ર પરિવારની રોગપ્રતિકારક શક્તિ, તાકાત અને સમગ્ર સુખાકારી મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. તેને દરરોજ બે ચમચી લેવામાં આવે છે.
  • ઝંડુ કેસરી જીવન સુગર ફ્રી (900g): ડાયબિટીસ ધરાવતાં વ્યક્તિઓ સહિત યુવાનો અને વુદ્ધો માટે આ એક સુગર ફ્રી આર્યુવેદિક ઇમ્યુનિટી બૂસ્ટર છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં, એનર્જી અને સ્ટેમિના વધારવામાં તથા સિઝનલ ઇન્ફેક્શન સામે રક્ષણ પુરું પાડવામાં મદદ કરે છે, જે રોજિંદા વપરાશ માટે શ્રેષ્ઠ છે.
  • બાળકો માટે લિટલ જોય મલ્ટિવિટામિન ગમીઝ: 11+ વિટામિન, DHA અને ઝિંક ધરાવતું આ સ્ટ્રોબેરીના સ્વાદમાં ઉપયોગ ગમીઝ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, હાડકાઓ મજબૂત બનાવવા અને માનસિક વિકાસ માટે શ્રેષ્ઠ છે. વધુમાં તે સુગર અને આર્ટિફિશિયલ કલર્સથી પણ મુક્ત છે.
  • ફાર્મલી સિડ મિક્સ (160g): ચીઆ, પમ્પકિન, ફ્લેક્સ, વોટરમેલન અને સનફ્લાવરના પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ મિશ્રણ ધરાવતાં સિડ્સ ઓમેગા ફેટી એસિડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે – જે રોજિંદી એનર્જી અને ક્લીન ન્યુટ્રિશન માટે આદર્શ સ્રોત છે.
  • કેરળ આર્યુવેદ અનુ થાઇલામ (10ml): આ એક પરંપરાગત તેલ છે જે સાઇનસમાં રાહત પુરી પાડવામાં, સાફ શ્વાસોશ્વાસ અને માનસિક સ્પષ્ટતામાં મદદ કરે છે, જે જિવંતી, યષ્ઠિમધુ અને હ્રિવેરા જેવી આર્યુવેદિક જડીબુટ્ટીઓથી ભરપૂર છે.

2. ગોરમેટ ગ્રોસરી – વિન્ટર ન્યુટ્રિશન હવે આસાન બન્યુ – તમારી ઇમ્યુનિટી અને એનર્જી બૂસ્ટ કરવા અને ઘરે વિતાવવામાં આવતી દરેક ક્ષણને વધુ આરામદાયક બનાવવા માટે ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ, ગ્રીન અને હર્બલ ચા, અને પ્રીમિયમ ચા અને કોફી સાથે તમારી પેન્ટ્રી તૈયાર કરો. અહીં અમારી કેટલીક પસંદગીની ચીજ-વસ્તુઓ રજૂ કરવામાં આવી છેઃ

  • ગ્રીનફિનિટી જમ્બો સીડ મિક્સ: આ પમ્પકિન, સનફ્લાવર, ફ્લેક્સ અને ચીઆ સિડ્સના પ્રોટીન અને ફાઇબરનું મિશ્રણ છે, જે ઓમેગા-3 અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે – જે સ્નેકિંગ અને મીલ્સના ટોપિંગ માટે પરફેક્ટ છે.
  • ટ્વિનિંગ્સ ગ્રીન ટી ક્રેનબેરી: આ રિફ્રેશિંગ ક્રેનબેરીથી ભરપૂર ગ્રીન ટી દરેક ચૂસકી સાથે તમને હાઇડ્રેટ, ઉર્જાથી ભરપૂર રહેવામાં મદદ કરીને દરેક કપ સાથે ખૂબ જ ઉપયોગી એન્ટીઓક્સિડન્ટ્સ પુરા પાડે છે.
  • હીપવેલ સુપરફૂડ્સ જાપાનીઝ માચા ગ્રીન ટી પાવડરઃ તાજગી અને પોષકતત્વો જાળવી રાખવા માટે રિસિલેબલ પાઉચમાં પેક આ પ્રિમિયમ શિઝુકા માચા ગ્રીન ટી પાઉડર સ્મૂધી, બેકિંગ અને ડેઇલી ડ્રિંક્સ માટે શ્રેષ્ઠ છે.

3. બેબી કૅર – જેન્ટલ, વિંટર રેડી એસેન્સિયલ્સઃ વિન્ટર બેબી કૅર પોષણ, રક્ષણ અને રોજિંદી સુવિધા માટે એક શ્રેષ્ઠ પસંદગી છે. એમેઝોનની બેબીકૅર રેન્જ પ્રિમિયમ ફીડિંગ મસ્ટ-હેવ, હાઇડ્રેટિંગ લોશન્સ, ડિપેન્ડેબલ ડાઇપર કેર, ખાસ પસંદ કરેલી ગિફ્ટ્સ અને ટ્રાવેલ-ફ્રેન્ડલી એસેન્સિયલ્સ ઉપલધ કરાવે છે, જે એક જ સ્થળ પર સિઝન-રેડી પ્રોડક્ટ્સ મેળવવા માટે જરૂરી ચીજ-વસ્તુઓ પુરી પાડે છે. અમારી મુખ્ય પસંદગીઓ નીચે મુજબ છેઃ

  • ફિલિપ્સ એવેન્ટ હેન્ડ્સ-ફ્રી ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પમ્પ. પોર્ટેબલ, હોસ્પિટલ-ગ્રેડ પમ્પ છે જે 85 પમ્પિંગ મૂવમેન્ટ્સ/મિનિટ સાથે નેચરલ ફીડિંગ જેવી જ સુવિધાઓ પુરી પાડે છે. એકદમ ચોક્કસ મોનિટરિંગ માટે તે ટ્રાન્સપરન્ટ ડ્રિપ ટ્રે પુરી પાડે છે.
  • મધર સ્પર્શ નેચરલ કૅર બેબી બોડી લોશન: ઓર્ગેનિક શિઆ બટર, કોકોનટ ઓઇલ અને એવેકોડો ધરાવતું હાઇડ્રેટિંગ, પોષણયુક્ત લોશન, નવજાત શિશુઓ અને તમામ પ્રકારની ત્વચા ધરાવતાં બાળકો માટે જેન્ટલ, સેફ અને નોન-સ્ટિકી લોશન છે.
  • બેબી ફોરેસ્ટ માસૂમ પેટિકા કોમ્બો બોક્સ: હેલ્ધી વાળ, મસલ ડેવલપમેન્ટ અને જેન્ટલ સ્કિનકૅર માટે આર્યુવેદિક જડીબુટ્ટીઓ ધરાવતું આ વિગન, ક્રુઅલ્ટી-ફ્રી ઓઇલ્સ જન્મદિવસ, બેબી શાવર્સ અને ન્યૂબોર્ન સેલિબ્રેશન માટે ગિફ્ટિંગ-રેડી કોમ્બો છે.

4. પેટકેર – કોઝી અને સેફ વિન્ટર સોલ્યુશનઃ તે પેટ્સને હૂંફ, આરામ અને શિયાળાની ઠંડી સામે સુરક્ષા પુરી પાડે છે, જેમાં એપરલ, બેડિંગ અને ગ્રૂમિંગ એસેન્સિયલ્સની ખાસ પસંદગીયુક્ત ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. અમારી કેટલીક પસંદગીઓ નીચે મુજબ છેઃ

  • સેજ સ્ક્વેર ડોગ વિન્ટર અલ્ટ્રા વૉર્મ કેમોફ્લેગ આર્મી કોટ: આ ખૂબ જ હૂંફ અને પવન સામે રક્ષણ પુરું પાડીને ડબલ-લેયર ફ્લેકી છે. સેન્સેટિવ સ્કિન, એડજસ્ટેબલ સ્ટ્રેપ્સ અને રગ્ડ મિલિટ્રી-સ્ટાઇલ ડિઝાઇન માટે સોફ્ટ લાઇનિંગ ધરાવે છે.
  • પેટ્સપ્લેનેટ ડોગ વિન્ટર ક્લોથ્સ રિવર્સિબલ જેકેટ: લાઇટવેઇટ, વૉટર રજિસ્ટન્ટ અને ઇન્સ્યુલેટેડ કોટ વૉર્મ ફ્લેકી લાઇનિંગ સાથે ઉપલબ્ધ છે. સરળ હૂક-એન્ડ-લૂપ ક્લોઝર્સ સ્મૉલથી લઈને લાર્જ ડોગ્સને કોઝી અને સ્ટાઇલિશ રાખે છે.
  • ફૂડી પપીઝ સોફ્ટ અને લાઇટવેઇટ ડિઝાઇનર પેટ ટેન્ટ: પ્રિમિયમ પોલિસ્ટર, સોફ્ટ ફોમ અને અલ્ટ્રા-સોફ્ટ માઇક્રોફાઇબર સાથે તે ફોલ્ડેબલ ઇન્ડોર/આઉટડોર હટ છે. બેઝ પિલો અને બોલ્સ્ટર્સ કેટ્સ અને ડોગ્સને મહત્તમ સુવિધા પુરી પાડે છે.

======================

Related posts

આસામ સરકારે અમદાવાદમાં સફળ રોકાણકારોના રોડ-શોનું આયોજન કર્યું હતું, જેમાં “એડવાન્ટેજ આસામ 2.0” ની આગળ તકો પ્રદર્શિત કરી હતી.

truthofbharat

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ અને એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સહયોગ કરીને યુવા મનને પ્રેરણા આપવા માટે ડિક્શનરી ક્વિઝનું આયોજન કર્યું

truthofbharat

દેવભૂમિ ઉદ્યમિતા યોજના માટે સ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો

truthofbharat