ફિલિપ્સ, હનીવેલ, યુરેકા ફોર્બ્સ, ડાયસન, કોવે અને લેવોઇટ જેવી બ્રાન્ડ્સના એર પ્યૉરિફાયર પર 40% સુધીની છૂટ; કેનેરા બેંક ક્રેડિટ કાર્ડ પર વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો*
બેંગલુરુ | 03 નવેમ્બર 2025 — ગ્રાહકો હવે માટે સુખાકારીને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે ઘરો અને કાર્ય સ્થળોએ અંદરની હવાની ગુણવત્તામાં સુધારો કરવા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. Amazon.in ફિલિપ્સ, હનીવેલ, યુરેકા ફોર્બ્સ, ડાયસન, કોવે અને લેવોઇટ જેવી બ્રાન્ડ્સના વિશાળ સિલેક્શનની મદદથી INR 4,999 જેટલી પ્રારંભિક કિંમત સાથે હવાના શુદ્ધિકરણ ઉકેલોને વધુ સુલભ બનાવી રહ્યું છે, તેમજ તેમાં 40% સુધીની છૂટ, બેંક દ્વારા આપવામાં આવતી ઑફરો અને દેશભરમાં ઝડપી ડિલિવરી પણ સામેલ છે.
એમેઝોન ઇન્ડિયાના હોમ, કિચન અને આઉટડોર્સના ડિરેક્ટર કે. એન. શ્રીકાંતે જણાવ્યું હતું કે, “ગ્રાહકોને તેમના ઘરો અને કાર્યસ્થળોમાં સુખાકારીને પ્રાથમિકતા આપી રહ્યા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ઇનડોર હવાની ગુણવત્તા મહત્વપૂર્ણ રીતે ફોકસમાં રહેલી બાબત છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે, અમે દરેક પિનકોડ પર ભરોસાપાત્ર, ઝડપી ડિલિવરી સાથે વિવિધ વિકલ્પોની વિશાળ રેન્જ પૂરી પાડી રહ્યા છીએ જેથી ગ્રાહકો તેમની ચોક્કસ જરૂરિયાતો માટે યોગ્ય વસ્તુ મેળવી શકે. દિલ્હીમાં, અમે 30થી વધુ મોડેલોની ઓર્ડર આપ્યાના દિવસે જ ડિલિવરી પણ કરી રહ્યા છીએ.”
સામાન્ય દિવસોની સરખામણીમાં એર પ્યૉરિફાયરની માંગમાં 5 ગણો વધારો હોવાનું Amazon.in પર જોવા મળ્યું છે. કિંમતના અલગ અલગ સેગમેન્ટમાં આ વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઇકોનોમી રેન્જ (10,000 રૂપિયાથી ઓછી)માં વાર્ષિક ધોરણે 75% વધારો થયો છે, મધ્યમ-રેન્જ (10,000 રૂપિયાથી ઓછી 20,000 રૂપિયા)માં વાર્ષિક ધોરણે 70% વધારો થયો છે અને પ્રીમિયમ સેગમેન્ટ (20,000 રૂપિયાથી વધુ)માં વાર્ષિક ધોરણે 150% વધારો થયો છે. આના પરથી ઘરો અને કાર્યસ્થળોમાં ઇનડોર હવાની ગુણવત્તા સુધારવા માટેના ઉકેલો ગ્રાહકોમાં મજબૂત પસંદગીમાંથી એક હોવાનું જણાઈ રહ્યું છે. એર પ્યૉરિફાયરના કેટલાક લોકપ્રિય મોડેલોનો અહીં ઉલ્લેખ કર્યો છે:
- ઘરઅનેઓફિસમાટેહનીવેલએરપ્યૉરિફાયર:પ્રી-ફિલ્ટર, H13 HEPA ફિલ્ટરઅનેએક્ટિવેટેડકાર્બનફિલ્ટરસાથે3-સ્ટેજફિલ્ટરેશન. ધુમાડો, ધૂળ, પરાગરજઅનેહવામાંફેલાયેલાકણોનેફિલ્ટરકરેછે. INR4,998માંઉપલબ્ધ.
- યુરેકાફોર્બ્સએરપ્યૉરિફાયર150:3-સ્ટેજપ્યૉરિફિકેશનઅનેHEPA H13 ફિલ્ટરસાથે360-ડિગ્રીએરઇન્ટેકટેકનોલોજી. INR4,999માંઉપલબ્ધ
- હીરોગ્રૂપદ્વારાક્યુબોસ્માર્ટએરપ્યૉરિફાયરQ200:QSensAIટેકનોલોજીસાથેHEPA H13 ફિલ્ટર. તેમાં ઓટો, મેન્યુઅલઅનેસ્લીપમોડઆવેછે. તેની ફિલ્ટર કરવાની આવરદા 9,000કલાક છે. INR 6,790માંઆ ફિલ્ટર ઉપલબ્ધ છે.
- ફિલિપ્સAC0920સ્માર્ટએરપ્યૉરિફાયર:પર્સનલજગ્યાએ રાખવા માટે2-સ્તરનુંHEPAફિલ્ટરેશન. ધૂળ,પરાગરજ,ધુમ્મસઅનેહવામાંફેલાયેલાકણોનેફિલ્ટરકરેછે. INR8,429માંઉપલબ્ધ.
- ક્યુબોસ્માર્ટએરપ્યૉરિફાયરQ500:ક્યુબોસ્માર્ટએરપ્યૉરિફાયરQ500: સ્માર્ટઓટોમોડ, એપ્લિકેશનઅનેવોઇસકંટ્રોલસાથે4-લેયરફિલ્ટરેશન. INR9,990માંઉપલબ્ધ.
- ફિલિપ્સAC0950સ્માર્ટWi-Fi એરપ્યૉરિફાયર:એર+ એપ્લિકેશનકંટ્રોલસાથે360ડિગ્રીએરમોનિટરિંગ. દર સેકન્ડે1,000x હવાસ્કૅનકરેછે. ટોપડિસ્પ્લેપેનલસાથેકોમ્પેક્ટ, પોર્ટેબલડિઝાઇન. INR 10,400માંઉપલબ્ધ.
- કોવેએરમેગાAIM એરપ્યૉરિફાયર:99.99% કાર્યક્ષમતાસાથેએન્ટિ-વાયરસગ્રીનટ્રુHEPA ફિલ્ટર જે વાઇરસનેપકડીનેદૂરકરે છે. INR12,499માંઉપલબ્ધ
- કોવેએરમેગા250 (AP-1019C):8,500 કલાકનીફિલ્ટર કરવાનીઆવરદાસાથેપેટન્ટકરાયેલુંકાર્બનફિલ્ટર. તેમાંવપરાશકર્તામાટે અનુકૂળ કાર્ટ્રિજસિસ્ટમસાથેસ્માર્ટઓટોમોડ છે. INR15,999માંઉપલબ્ધ
- Xiaomi સ્માર્ટએરપ્યૉરિફાયર 4:ઝડપીપ્યૉરિફિકેશન–સ્ટાન્ડર્ડ કદના રૂમની હવા 7 મિનિટમાંસાફકરેછે. Xiaomi હોમએપ્લિકેશનદ્વારાસ્માર્ટ, ઊર્જા-કાર્યક્ષમકંટ્રોલ. INR17,999માંઉપલબ્ધ
- ડાયસનએરપ્યૉરિફાયરકૂલ PC1:એરમલ્ટિપ્લાયરટેકનોલોજી350° ઓસિલેશનસાથે290L/સેકન્ડના દરેએરફ્લોડિલિવર કરેછે. નાઇટમોડઅનેઓટોમોડ સામેલછે. INR 39,899માંઉપલબ્ધછે
વધુ ઑફરો અને ઉત્પાદનો જોવા માટે, અહીં ક્લિક કરો.
વ્યવસાયો અને કાર્યસ્થળ બંને જગ્યાએ ઇનડોર હવાની ગુણવત્તાનું મહત્વ એક સરખું છે. Amazon.in પર B2B માર્કેટપ્લેસ ‘Amazon બિઝનેસ’ દ્વારા સંસ્થાઓને GST ઇન્વોઇસિંગ અને જથ્થાબંધ ખરીદી પર 28% સુધીની બચત સહિતના વધારાના લાભો સાથે એર પ્યૉરિફાયરની આવી રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી કંપનીઓ તેમની ટીમો માટે સરળતાથી સ્વસ્થ ઇનડોર માહોલ જાળવી શકે છે. વધુ માહિતી માટે, https://business.amazon.inની મુલાકાત લો.
અગ્રણી ભાગીદાર બેંકો તરફથી આપવામાં આવતી આકર્ષક ઑફરો
કેનેરા બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા INR 5,000ના ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે મહત્તમ INR 1,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો.
એમેઝોન પે
એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારા ગ્રાહકોને આકર્ષક રિવોર્ડ્સની સાથે-સાથે અમર્યાદિત 5% (પ્રાઇમ ગ્રાહકો) અને 3% (નોન-પ્રાઇમ સભ્યો) કૅશબૅક મળે છે. આ ઉપરાંત, પાત્રતા ધરાવતા ગ્રાહકો એમેઝોન પે લેટર દ્વારા INR 60,000 સુધીનો લાભ પણ મેળવી શકે છે. વધુ જાણવા માટે એમેઝોનપે ની મુલાકાત લો.
