Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલા ઈન્ડિયા સૂક્ષ્મ બનવાનો ઈનકાર કરતી નવી કેમ્પેઈન સાથે રિમઝિમ જીરા પાછી લાવી

બ્રાન્ડ ફિલ્મ: https://www.youtube.com/watch?v=VBFV5D6J2_k

નવી દિલ્હી | ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારત સ્થાનિક ફ્લેવર્સ માટે તેનો પ્રેમ પુનર્ખોજ કરી રહ્યો છે ત્યારે કોકા-કોલા શાંતિથી વાપસી કરવા સાથે તેની સૌથી ક્લાસિક રિમઝિમ જીરા પાછી લાવી છે. ‘‘જીરા મેં હીરા, રિમઝિમ જીરા’’ વિચારથી પ્રેરિત નવી કેમ્પેઈન રિમઝિમની નક્કર વાપસીનો અણશાર છે, જે દરેક પેઢી માટે ફેવરીટ સાથે ગૌરવપૂર્વક ઓજી એથનિક બેવરેજ પણ છે.

રમતિયાળ વળાંત સાથે જૂની યાદોને તાજી કરતાં કેમ્પેઈન રિમઝિમ જીરાની જૂની ખૂબીઓને પુનર્જીવિત કરે છે અને આઈકોનિક આર.ડી. બર્મનનું ગીત (દુનિયા મેં લોગો કો…)ની નવી કલ્પના કરતાં પરિચિત ‘‘બિરા… તરા… તરાતરા..’’ને અવિસ્મરણીય ‘‘જીરા…..’’માં ફેરવે છે. રોજબરોજના અવસરોમાં સ્થાપિત ફિલ્મ રિમઝિમ જીરાના અજોડ સ્વાદ અને એક ઘૂંટડાને અવગણના કરવાનું મુશ્કેલ એવા સ્મિત, વાર્તાલાપ અને ભૂખમાં ફેરવતી તુરંત નિર્ભેળ પ્રતિક્રિયા ઊપસાવે છએ।

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાની ઈમર્જિંગ કેટેગરીઝના સિનિયર ડાયરેક્ટર સોભનજિત રથે જણાવ્યું હતું કે, “70 વર્ષથી વધુ પાછળ જતા વારસા સાથે રિમઝિમે ધૂમધડાકાભેર પુનરાગમન કર્યું છે! આ કેમ્પેઈનનો હેતુ કશુંક મોજીલું અને રમતિયાળ નિર્માણ કરવાનો છે, જે સૈદ્ધાંતિક રીતે રિમઝિમના ઘરમાં વૃદ્ધિ પામેલા મજબૂત જીરા સ્વાદમાં મૂળ ધરાવે છે. લોકપ્રિય આર ડી બર્મન ગીત પર નવું રૂપ તેને અત્યંત કર્ણપ્રિય બનાવે છે. તમે એક વાર સાંભળતાં જ જીરા…ને સાંભળવાની અવગણના નહીં કરી શકો! વિચાર સરળ છે… જીરા મેં હીરા… રિમઝિમ જીરા.’’

ઝિગઝેગ ફિલ્મ્સના બ્રાન્ડ ફિલ્મના ડાયરેક્ટર અભિજિત સુધાકર કહે છે, લય દ્વારા નિર્માણ અને રિમઝિમ દ્વારા મસાલેદાર આ પ્રોજેક્ટ ઉત્તમ તાલ અને ઓજી ડ્રિંસની ચેપી ખુશીને મઢી લેવા વિશે છે. અમે આ ફિલ્મ વિશે એકદમ આશાવાદી છીએ અને શબ્દના તેના અસલ ભાનમાં તેનું એકીકરણ હતું. જોકે એજન્સી અને ગ્રાહક ટ્રીટમેન્ટ સાથે બોર્ડ પર હતા અને અમે એકત્રિત રીતે ફિલ્મની નવી ઊંચાઈએ લઈ જવાનો વિચાર તકર્યો હતો. આ ઉચ્ચ ઊર્જાશાળી ઉજવણી સાથે મને આશા છે કે અમને નિર્માણ કરવાની મજા આવી તે જ રીતે દર્શકોને તે જોવાની મજા આપશે.’’

ટેલેન્ટેડ ખાતે ક્રિયેટિવ તનિમા કોહલી ઉમેરે છે, “રિમઝિમ જીરાનું રિલોન્ચ ભૂતકાળમાંથી રીતસરનું બ્લાસ્ટ છે. અને તે જ રીતે અમે તેના પ્રત્યે અભિગમ રાખ્યો. સમાનતાથી ભરચક બેવરેજ લેન્ડસ્કેપમાં અમે તે ઘેલાપણા તરફ ઝૂક્યા અને અજોડતાને માર્ગ કરી આપ્યો. સંગીતની પસંદગીથી એડિટ અને તેની ગતિ સુધી દરેક નિર્ણયે મજેદાર ફિલ્મ નિર્માણ કરી છે, જે તમને છેલ્લે સુધી જકડી રાખે છે અને તમને રિમઝિમ જીરા…. ગાતા કરી મૂકે છે.’’

રિમઝિમ રેડી- ટુ- ડ્રિંક ફોર્મેટમાં ભારતની પ્રથમ એથનિક ફ્લેવર્ડ બેવરેજમાંથી એક તરીકે વ્યાપક રીતે વખણાય છે. જીરા દ્વારા પ્રેરિત ફ્લેવર ભારતીય રસોડાં અને સ્ટ્રીટ ફૂડ અને રિફ્રેશમેન્ટ સંસ્કૃતિમાં મઢાયેલી છે, જે બ્રાન્ડ તેના તાજગીપૂર્ણ સ્વાદ માટે લાંબા સમય સુધી ઓળખાતી હતી. પ્રોડક્ટ રૂ. 10માં 250 મિલિ પેકમાં મળશે, જે તેને ગ્રાહકો માટે રોજબરોજની પસંદગીને પહોંચક્ષમ બનાવે છે.

કેમ્પેઈન ડિજિટલ અને સોશિયલ પ્લેટફોર્મ્સ, ઈન્ફ્લુએન્સર જોડાણો, આઉટડોર વિઝિબિલિટી અને મજબૂત ઈન-સ્ટોર હાજરી સાથે મજબૂત 360 ડિગ્રી અભિગમ થકી પ્રસાર કરાશે.

રિમઝિમ જીરા ફિલ્મ 2026:

સોશિયલ પેજીસઃ

https://www.youtube.com/@rimzimindia

https://www.instagram.com/rimzimindia/

https://www.facebook.com/RimZimIndia

Related posts

સેમસંગ સોલ્વ ફોર ટુમોરોઃ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપે છે

truthofbharat

અમદાવાદની જુઈ દેસાઈએ દુબઈમાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ 2025 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ‘ગેસ્ટ ઓફ ઓનર’એવોર્ડ જીત્યો

truthofbharat

ટાટા મોટર્સે CSR પહેલોને વધુ મજબૂત બનાવતાં ફાઈનાન્સિયલ વર્ષ 2025 સુધીમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં બદલાવ આવ્યો

truthofbharat