Truth of Bharat
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આ પ્રકાશના તહેવારની ઉજવણી કરો અકાસા એરની દિવાળી માટેની ખાસ વાનગીઓ સાથે

રાષ્ટ્રીય | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ફ્લાઈટમાં ખાસ તૈયાર કરવામાં આવેલ ભોજનના આનંદમય અનુભવો સાથે ભારતના વિવિધ તહેવારોની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખતા, ભારતની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન, અકાસા એરએ આજે ​​એરલાઇનની ઇન-ફ્લાઇટ ડાઇનિંગ સર્વિસ, કાફે અકાસા હેઠળ તેની દિવાલી ફેસ્ટિવ મીલની ચોથી આવૃત્તિની જાહેરાત કરી.

દિવાળીના આ ખાસ ભોજનમાં અમૃતસરી છોલે સાથે પીરસવામાં આવતા મીની પનીર પરાઠા, મીઠાઈમાં બાસુંદી સાથે પનીર જલેબી અને પસંદગીનું પીણું, આ આનંદમય તહેવારને યાદગાર બનાવે છે. સમગ્ર ઓક્ટોબર દરમિયાન અકાસા એરના નેટવર્ક પર ઉપલબ્ધ, ખાસ ઉત્સવના ભોજનનું પ્રી-બુકિંગ અકાસા એરની વેબસાઇટ (www.akasaair.com) અને મોબાઇલ એપ્લિકેશન પર કરી શકાય છે.

દિવાળી એ એકતા, લાગણી અને આનંદનો સમય છે. કેફે આકાસાની દિવાળીની વિશેષ ફેસ્ટિવ મીલ એ જ માહોલને આકાશમાં લાવે છે. આ ભોજનસામગ્રી ટાઇમલેસ સ્વાદોને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે જોડીને એ સુનિશ્ચિત કરે છે કે મુસાફરો આ તહેવારની પરંપરાઓને ચૂકી ન જાય અને તેમની હવાઈ યાત્રા દિવાળીની ઉજવણીનો એક યાદગાર ભાગ બની જાય.

ઓગસ્ટ 2022 માં કામગીરી શરૂ થયા પછી, અકાસા એર વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરતા, ભોજનના ખાસ તૈયાર કરેલા વિકલ્પો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઈન્સ ડે, હોળી, ઈદ, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓણમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને નાતાલ સુધી, કાફે અકાસા ફેસ્ટિવ મિલ્સ સાથે ઉડાનનો અનુભવ બેહતર બનાવવાનું ચાલુ રાખે છે. જે પ્રવાસીઓ તેમના પ્રિયજનોના જન્મદિવસની ઉજવણી ફ્લાઇટ દરમિયાન કરવા માંગતા હોય, તેમને આ એરલાઇન રોજના મેનૂ પર કેક પહેલેથી પસંદ કરવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે.

કાફે અકાસાના વારંવાર રીફ્રેશન કરવામાં આવતા મેનૂમાં વિવિધ પ્રકારના ગોર્મેટ ભોજન, નાસ્તા અને તાજગીભર્યા પીણાંનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ખાતરી કરી શકાય કે અલગ-અલગ આહાર અને સ્વાદ પસંદ કરતા ગ્રાહકોની જરૂરિયાતો પુરી કરી શકાય. મેનુ ફક્ત ભારતભરના પ્રતિષ્ઠિત શેફ દ્વારા બનાવવામાં આવતું ફ્યુઝન ભોજન, પ્રાદેશિક ટ્વિસ્ટ સાથે એપેટાઇઝર અને ડિકેડન્ટ મીઠાઈઓ સહીત ભોજનના 45+ વિકલ્પો પ્રદાન કરે છે.ક્યુરેટેડ છે.

Related posts

કેસ્ટ્રોલ ઇન્ડિયાએ પોતાની ઓટોકેર રેન્જ નીચે ત્રણ નવ પ્રોડક્ટ્સ લોન્ચ કરી

truthofbharat

ડેટા સેન્ટર AI સ્ટોરેજ માંગમાં વધારો થતા સિગેટએ 30TB ડ્રાઇવ મોકલી

truthofbharat

સેમસંગ દ્વારા ન્યૂ યોર્કમાં 9 જુલાઈએ નવા ફોલ્ડેબલ્સ લોન્ચ કરશે

truthofbharat