એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પેરાથાઇરોઇડ એડેનોમા શોધ માટે ગુજરાતનું પ્રથમ સફળ ગેલિયમ 68 ટ્રાઇવેહેક્સિન પેટ-સીટી ઇમેજિંગનું આયોજન કરાયું
અમદાવાદ ૦૮ માર્ચ ૨૦૨૫: સટિક નિદાન માટે એક મહત્વપૂર્ણ સફળતામાં HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પેરાથાઇરોઇડ એડેનોમા (પેરાથાઇરોઇડ ગ્રંથિમાં કેન્સર વિનાની ગાંઠ) શોધવા માટે...
