પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો
મુંબઈ | ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ...
