Truth of Bharat

Category : ગુજરાત

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સિટીમાં “ધ સિસિલિયન ગેમ્સની”ક્લોઝિંગ સેરેમની યોજાઈ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — શ્રી યશ વસંત દ્વારા સ્થાપિત અને શહેરના સૌથી પ્રભાવશાળી બિઝનેસ પ્લેટફોર્મમાંના એક તરીકે વિકસેલા BNI અમદાવાદ દ્વારા આયોજિત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

V-Guard દ્વારા ઇન-હાઉસ ઉત્પાદિત ઇન્ડક્શન કૂકટોપ 5 સ્ટાર BEE રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતમાં સૌપ્રથમ

truthofbharat
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી તરફથી પ્રાપ્ત 5-સ્ટાર માન્યતા સિદ્ધિ V-Guardના ઇન-હાઉસ ડિઝાઇન, ઉત્પાદન શ્રેષ્ઠતા અને ઊર્જા-કાર્યક્ષમ નવીનતામાં નેતૃત્વ પર ભાર મૂકે છે ભારત | ૧૨મી...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મૌન તોડો: યુવાન સ્ત્રીઓ માટે સર્વાઇકલ કેન્સર જાગૃતિ

truthofbharat
ડૉ. નિધિ ગુપ્તા (કન્સલ્ટન્ટ – સર્જિકલ ગાયનેક ઓન્કોલોજી) એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ ગુજરાત, અમદાવાદ | ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — સર્વાઇકલ કેન્સર વિશે ઘણીવાર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહારની કથાનું ભાવપૂર્ણ સમાપન; આગામી-૯૭૧મી કથા અનેક રીતે રહેશે અદ્વીતીય

truthofbharat
રાજધાની દિલ્હીથી વિરાટ કથા ૧૭ જાન્યુઆરીથી શરૂ થશે;વિષય હશે:માનસ સનાતન ઋષિ એને કહે છે જેની પાસે વાણી છે,મુનિ પાસે મૌન હોય છે. દેશને સાધુઓની બહુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

લૌકિક વ્યક્તિની વાણી અર્થની પાછળ દોડે છે,જ્યારે અલૌકિક લોકોની વાણીની પાછળ અર્થ દોડે છે.

truthofbharat
આજે મોટા-મોટા માણસોની જીભ બે-બે પૈસામાં વેંચાઈ જાય છે! આ જગતમાં કોની ઉન્નતિ થાય છે?:જે વિનીત છે, જેણે દર્પ-અહંકાર યુક્ત મનોદશા ત્યાગી છે. મનુષ્યના શરીરમાં...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

truthofbharat
વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા રાજ્યપાલશ્રીની અપીલ અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય ‘આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન ગાંધીનગર, ગુજરાત | ૧૧...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

“આયુર્વેદિક મહોત્સવ” માં લોકોએ આયુર્વેદના જ્ઞાન અને કુદરતી જીવનશૈલી અપનાવી

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૧મી જાન્યુઆરી ૨૦૨૬ — અડાલજના દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત ત્રણ દિવસીય “આયુર્વેદિક મહોત્સવ” માં આયુર્વેદની સુસંગતતા અને સ્વસ્થ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા પણ પૂર્ણ છે,કથા પૂરી થઈ ગયા પછી જ્યાં અવકાશ રહે છે ત્યાં પૂર્ણ કથા બાકી રહે છે.

truthofbharat
કથા સિદ્ધાંત નથી,સ્વભાવ છે. સ્વભાવ જ અધ્યાત્મ છે. ભગવાન એ છે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય છે. ઈશ્વર શબ્દ મહદ અંશે ભગવાન શંકરને લાગુ પડે છે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

શહેરના હાર્દમાંથી નવા કોરિડોરમાં પ્રયાણ: વર્ષ 2026 વડોદરા શહેરને આપશે કેવો ઓપ

truthofbharat
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — વર્ષ 2025 દરમિયાન વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોઈ નોંધપાત્ર માળખાકીય પરિવર્તનની નોંધ મુજબ હવે રહેઠાણની માંગ ધીમે ધીમે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

વડોદરામાં 2026 માં ભાડાની ઉપજમાં વધારો થવાની સંપૂર્ણ સંભાવના છે

truthofbharat
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — વડોદરાના રિયલ એસ્ટેટ બજારમાં 2025 માં પરિપક્વતાના પ્રારંભિક સંકેતો જોવા મળ્યા છે, જેમાં ભાડાની માંગમાં સુધારો એ બજાર...