એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે
એક્સેલ એન્ટટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીની ફિલ્મ સુપરબૉય્સ ઓફ માલેગાંવનાં નિર્માતા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગ્તીએ કર્યું છે. રીમા કાગ્તી દ્વારા નિર્દેશિત...