ટાટા મોટર્સે CSR પહેલોને વધુ મજબૂત બનાવતાં ફાઈનાન્સિયલ વર્ષ 2025 સુધીમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં બદલાવ આવ્યો
ટકાઉ મોડલ દ્વારા અવગણાયેલી કૉમ્યુનિટી સાથે સક્રિય જોડાણ કર્યું મુંબઈ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ટાટા મોટર્સે આજે તેની 11મી વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)નો રિપોર્ટ...
