તેરાપંથ પ્રોફેશનલ ફોરમે રવિવાર, 2 માર્ચના રોજ સાયક્લોથોનની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું
ગુજરાત, અમદાવાદ ૦૨ માર્ચ ૨૦૨૫: તેરાપંથ સમાજમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ સાયક્લોથોનમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. “કોઈપણ સમુદાય અને...