Truth of Bharat

Category : બિઝનેસ

ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

truthofbharat
આ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2024: આજ રોજ તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫નાં સમય...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

truthofbharat
કવાસર ઇન્ડિયા લિમિટેડનો રાઈટ ઈશ્યુ 48.81 કરોડ રૂપિયાનો 20ડિસેમ્બર 2024ના રોજ ખૂલ્યો છે અને 17મી જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. કંપનીની સ્થાપના વર્ષ 1979માં થઇ...
અપરાધઅવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

iOS ડિવાઇસીસ પર ફિશીંગ હૂમલાઓનું મોટુ જોખમ: લૂકઆઉટ

truthofbharat
ગુજરાત, અમદાવાદ 02 જાન્યુઆરી 2025: બોસ્ટન સ્થિત ડેટા-સેન્ટ્રીક સિક્યુરિટી કંપની લૂકઆઉટએ એક નવા અભ્યાસમાં જણાવ્યુ છે કે પર એન્ટ્રોઇડની તુલનામાં iOS ડિવાઇસીસને બનાવટી (ફિશીંગ) અને...
અવેરનેસઆરોગ્યએનજીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા આરોગ્ય તપાસ શિબિર

truthofbharat
અમદાવાદ 01 જાન્યુઆરી 2025: આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીસ, જે એક અગ્રણી એનબીએફસીએમએફઆઇ છે, જાન્યુઆરી 2025માં ગુજરાતના 8 સ્થળોએ એક એનજીઓ સાથે ભાગીદારીમાં આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં ૫૦ ડેવલપર્સની ૨૫૦ કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે

truthofbharat
પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રીશ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે  અમદાવાદ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એએલબી ઇન્ડિયાની ટોચની આઇપી બુટિક ફર્મ્સ 2024માં એનએસ લીગલને સ્થાન આપવામાં આવ્યું છે

truthofbharat
અમદાવાદ 31મી ડિસેમ્બર 2024: અમદાવાદ સ્થિત અગ્રણી બુટિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) લો ફર્મ એનએસ લીગલને થોમસન રોયટર્સના પ્રકાશન એશિયન લીગલ બિઝનેસ (એએલબી) દ્વારા એએફબી ઇન્ડિયા...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

truthofbharat
વડોદરા 30 ડિસેમ્બર 2024 – કેસિયો કોમ્પ્યુટર કંપની લિમિટેડ, જેનું મુખ્ય મથક જાપાનમાં છે અને કેસિયો ઇન્ડિયા ની પેરેન્ટ કંપની છે, વડોદરામાં પોતાનો પ્રથમ એક્સક્લુઝિવ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે પંતનગરમાં વર્કફોર્સ પરિવહન માટે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી; કાર્બન તટસ્થતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

truthofbharat
પંતનગર 30 ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે ઉત્તરાખંડના પંતનગર પ્લાન્ટ ખાતે વર્કફોર્સના પરિવહન માટે સમર્પિત ઇલેક્ટ્રિક બસોના કાફલાને લીલી...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

01 જાન્યુઆરીથી 07 જાન્યુઆરી દરમિયાન એમેઝોન ફ્રેશના ‘સુપર વેલ્યૂ ડેઇઝ’ પર મોટી બચત કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરો

truthofbharat
પ્રાઇમના ગ્રાહકો 400 રૂપિયાના કૅશબૅકની સાથે 45%ની છુટ મેળવી શકશે તથા વીકેન્ડ્સ પર ફ્રી ડીલિવરીની સાથે ફળો અને શાકભાજી પર 50 રૂપિયાનું વધારાનું કૅશબૅક પણ...
એક્ઝિબિશનગુજરાતફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુનેબોએ ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોમાં તેના ભૌતિક સુરક્ષા ઉકેલો પ્રદર્શિત કર્યા

truthofbharat
ગુજરાત, અમદાવાદ 29 ડિસેમ્બર 2024: ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિશ્વવિખ્યાત બ્રાન્ડ ગુનેબોએ  ગુજરાતના ગાંધીનગર શહેરના  સેક્ટર 17માં સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 27 થી 29...