કોલકાતા રેપ-મર્ડર, CBI ચાર્જશીટમાં 11 પુરાવા: આરોપી સંજયના શરીર પર તેનાં નિશાન, DNA-વાળની પુષ્ટિ થઈ; ટ્રેઇની ડોક્ટર્સનો વિરોધ
કોલકાતા1 દિવસ પેહલા કૉપી લિંક આરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે. CBIએ કોલકાતાના ટ્રેઇની...