Truth of Bharat

Category : સ્પોર્ટ્સ

ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સમર્થ 3.0 — રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૫: અમદાવાદ એક ખૂબ જ ખાસ રમતગમત કાર્યક્રમ માટે તૈયાર છે જે શક્તિ, આત્મવિશ્વાસ અને ટીમવર્કની ઉજવણી કરે છે. રોટરેક્ટ...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

વિશ્વના ટોચના બોક્સર્સ વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલ્સ 2025માં રમતા જોવા મળશે, ભારતે 20 ખેલાડીઓનાં મજબૂત દળની જાહેરાત કરી

truthofbharat
18 દેશના 140થી વધુ ખેલાડીઓ; જેમાં પેરિસ ઓલિમ્પિક મેડલિસ્ટ પણ સામેલ છે, 14 થી 21 નવેમ્બર દરમિયાન ગ્રેટર નોયડા ખાતે ટકરાશે દિલ્હી | ૨૮મી ઓક્ટોબર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોગ્નિઝન્ટ એશિયાની ટોચની લાંબા અંતરની દોડ સ્પર્ધાઓમાંથી એક, નવી દિલ્હી મેરેથોનનું ટાઇટલ સ્પોન્સર બનશે

truthofbharat
કોગ્નિઝન્ટ નવી દિલ્હી મેરેથોન 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાશે ભારત | 24મી ઓક્ટોબર 2025: કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH) નવી દિલ્હી મેરેથોનના આગામી સંસ્કરણનું ટાઇટલ સ્પોન્સર...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

કોકા-કોલાની 8 વર્ષની આઈસીસી ભાગીદારી વુમન્સ વર્લ્ડ કપ 2025 દરમિયાન સ્થાનિક હીરોને બિરદાવે છે

truthofbharat
નવી દિલ્હી | 15મી ઓક્ટોબર 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની વિધિસર રિફ્રેશમેન્ટ અને હાઈડ્રેશન પાર્ટનર કોકા-કોલા ઈન્ડિયા નવી મુંબઈ, ગૌહાટી, ઈન્દોર અને વાયઝેગમાં આઈસીસી વુમન્સ...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ 2025: ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો

truthofbharat
ગુવાહાટી | ૦૯ ઓક્ટોબર ૨૦૨૫: ભારતે સ્થાનિક દર્શકોના ઉત્સાહ અને ઘરઆંગણે પરિસ્થિતઓની માહિતીના દમ પર ગુરુવારે અહીં નેશનલ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં કોરિયાને હરાવી અહીં ચાલી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

બાર્સા એકેડેમી છ પાનખર શિબિરો સાથે ભારત પરત ફરે છે — એફસી બાર્સેલોનાના ખેલાડીની જેમ તાલીમ લેવાની જીવનમાં એક વાર મળેલી તક

truthofbharat
ભારત | 22 સપ્ટેમ્બર 2025: બાર્સા એકેડેમી આ પાનખરમાં દેશભરમાં છ શિબિરો સાથે ભારતમાં પરત ફરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે બાળકોને લિયોનેલ મેસ્સી,...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ગ્લોબલ સ્ટાર રામ ચરણ પ્રથમ તીરંદાજી પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા (AAI) એ પ્રખ્યાત અભિનેતા અને ગ્લોબલ આઇકોન રામ ચરણને પ્રથમ તીરંદાજી પ્રીમિયર લીગ (APL) ના...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

સમાવેશીતાનું સમર્થન: પવન સિંધીએ ગુજરાતના પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના મુખ્ય સંરક્ષક તરીકે પદભાર સંભાળ્યો

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાતમાં પેરા સ્પોર્ટ્સ સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં, જાણીતા સામાજિક કાર્યકર પવન સિંધીને ગુજરાતના પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના મુખ્ય સંરક્ષક...
ઇલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

હાયર ઇન્ડિયાએ એશિયા કપને ગોલ્ડ સ્પોન્સરના રૂપમાં સશક્ત કર્યુ, સ્પોર્ટ-ઓ-ટેનમેન્ટને મજબૂત બનાવ્યુ

truthofbharat
ભારત | ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૫: હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા સતત 16 વર્ષ માટે નંબર 1 મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ છે, જેને ગોલ્ડ પ્રાયોજકના રૂપમાં પ્રતિષ્ઠિત એશિયા કપ...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

PEFI ગુજરાતે નેશનલ સ્પોર્ટ્સ-ડે ઉત્સવના ભાગરુપે 90 જેટલી ફિટનેસ, સ્પોર્ટ્સ એક્ટ્વિટીઝનું આયોજન કર્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: કેન્દ્રીય રમત ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ધ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PEFI) દ્વારા હાલમાં...