Truth of Bharat

Category : સેલિબ્રેશન

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

પીબીએલ 4.0 વ્યૂહ ઓક્શનએ બિઝનેસ સ્ટ્રેટેજી, ટીમવર્ક અને ઉત્સાહની ઉજવણી કરી

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૩૦ જૂન ૨૦૨૫: બીએનઆઈ પ્રોમિથિયસ દ્વારા આયોજિત પીબીએલ 4.0 વ્યૂહ ઑક્શન સોમવારે સાંજે અમદાવાદની એક હોટલમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ ઇવેન્ટમાં સન્માન કર્યુ

truthofbharat
અને વિધાર્થીઓને કેશ પ્રાઈઝ આપી તેમના ‘પ્રોબ્લેમ સોલ્વર’ સ્પિરિટને ઉજાગર કરી આકાશ દરેક વિદ્યાર્થીને ‘પ્રોબ્લેમ સોલ્વર’ બનવા માટે તૈયાર કરે છે – કોઈ પણ નવી...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

“સ્કાયલાઇન સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2025” માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનની શાનદાર ઉજવણી

truthofbharat
અમદાવાદ ૨૩ જૂન ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન, ગુજરાતની સૌથી મોટી અને ભારતની ચોથી સૌથી મોટી રોટરી ક્લબ, ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે તેના પ્રતિષ્ઠિત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મીઠાઈ વિતરણનો મેગા કાર્યક્રમ

truthofbharat
» ૨૮ મેથી ૧ જુન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં મીઠાઈ ફૂડપેકેટવિતરણનો કાર્યક્રમ યોજાશે, ઉપરાંત બુધવારની સાંજે અનોપ સ્વામી મહારાજની ઝૂંપડી ઝુંડાલ ખાતે 1000 થી...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ટેલેન્ટ અને કમ્યુનિટી સેલિબ્રેશન સાથે BNI સિમ્પોઝિયમ 2025 નો પ્રારંભ

truthofbharat
ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ભારતના સૌથી મોટા BNI રિજન, BNI અમદાવાદ એ તેમની ફ્લેગશિપ ઇવેન્ટ, બ્રોઘર પ્રસ્તુત સિમ્પોઝિયમ 2025નો પ્રારંભ સ્પાર્કલ હોલિડેઝ દ્વારા પ્રાયોજિત...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

અભય પ્રભાવના: ભારતનું ‘મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી સાથે એક નવા યુગની શરૂઆત કરે છે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૫ મે ૨૦૨૫: જ્યારે વિશ્વ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ પર સંગ્રહાલયોના હેતુ પર વિચાર કરી રહ્યું છે, ત્યારે ભારતમાં એક સ્થળ શાંતિથી વૈશ્વિક સંવાદને...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ દ્વારા GUJ-CET 2025માં પરફેક્ટ સ્કોર અને 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કરનાર ગુજરાત ટોપર પર્વ પટેલના શાનદાર સફળતાની ઉજવણી

truthofbharat
ગુજરાત ૧૦ મે ૨૦૨૫: ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય આગેવાન એવા આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ જાહેરાત કરી છે કે GUJ-CET 2025માં પર્વ પટેલે 120...
ગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું

truthofbharat
અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં...
ગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયસેલિબ્રેશનહેલ્થકેર

વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 9મા જીનિયસ ઇન્ડિયન એચિવર્સ એવોર્ડમાં ટોચના 50 જીનિયસનું સન્માન કરવામાં આવ્યું

truthofbharat
અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટસેલિબ્રેશનહેડલાઇન

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટીબદ્ધતાના 13...