શિક્ષકોને સશક્ત બનાવવા : મેન્યુફેક્ચરિંગ માટે AI પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ
ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ...