વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં...
