દિલ્લીમાં સ્નેહ દેસાઈનું ‘ચેન્જ યોર લાઈફ’ કાર્યક્રમ સુપરહિટ, હવે સુરતમાં યોજાશે મેગા વર્કશોપ
નવી દિલ્હી | ૦૭મી જાન્યુઆરી ૨૦૨૬ — વિશ્વપ્રખ્યાત લાઈફ અને બિઝનેસ કોચ સ્નેહ દેસાઈએ ફરી એકવાર પર્સનલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે. દિલ્લીના પ્રખ્યાત...
