જાવા યઝદી મોટરસાઇકલ્સે નવી યઝદી રેન્જ સાથે વર્ષ 2026ની ફેસ્ટિવ સીઝનનો ધમાકેદાર પ્રારંભ કર્યો; કેરળથી લઇને સમગ્ર દેશમાં ડીલર નેટવર્કનું વ્યાપક વિસ્તરણ કરવાની યોજના
ઓનમના આગમનને વધાવવા માટે ગોડ્સ ઑન કન્ટ્રી તરીકે જાણીતા કેરળમાં એકસાથે 20થી વધુ ટચ પોઇન્ટ્સનું ઉદ્ઘાટન; વર્ષ 2026માં 500 ટચ પોઇન્ટ્સ સુધી પહોંચવાનું લક્ષ્ય સુપરહિટ...
