વિઝાએ ભારતમાં સાયબર સુરક્ષા તાલીમને મજબૂત કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે ભાગીદારીની જાહેરાત કરી
વિઝા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ સંસ્થાગત સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલથી ચાર મુખ્ય જૂથોને લાભ થશેઃ...