કોટક પ્રાયવેટના ટોપ ઓફ ધ પિરામિડ રિપોર્ટમાં ભારતના અલ્ટ્રા-HNIsના પ્રવાહમાં પરિવર્તન થયું હોવાનુ બહાર આવ્યું
રિપોર્ટમાં ભારતના અલ્ટ્રા-HNIsના વિકસતા રોકાણ, ખર્ચની પદ્ધતિ અને જીવનશૈલી પ્રવાહને ધ્યાનમાં લેવામાં આવ્યા છે મુંબઇ ૨૬ માર્ચ ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ (“બેન્ક”)નો એક ભાગ એવી...