હવે MakeMyTrip ટ્રેઇન બુકીંગ્સ કરતી વખતે ઝોમેટો પર લિસ્ટેડ 40,000+ રેસ્ટોરન્ટ પાર્ટનર્સ પાસે ફૂડ ઓર્ડર કરો
ગુરુગ્રામ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTripએ ભારતની ફૂડ ઓર્ડર કરવા માટેની અને ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો સાથે હાથ મિલાવ્યા છે, જેથી...
