ટ્રાઇડેન્ટ ટકાઉપણું અને આધુનિકી કરણ માટે 1000 કરોડ રૂપિયાની મૂડી ખર્ચ યોજના સાથે 2027 સુધીમાં તેના ભારતીય વ્યવસાયમાં ત્રણ ગણી વૃદ્ધિનું લક્ષ્ય રાખે છે; ભારત ટેક્ષ 2025માં મહત્વાકાંક્ષી યોજનાઓનું અનાવરણ કર્યું
ટ્રાઇડેન્ટની સ્થાનિક હોમ ફર્નિશિંગ બ્રાન્ડ માયટ્રાઇડેન્ટ, લક્સહોમના લોન્ચ સાથે લક્ઝરી હોમ ફર્નિશિંગ માર્કેટમાં પ્રવેશ કરી રહી છે માયટ્રાઇડેન્ટની નજર પૂર્વ અને દક્ષિણ ભારતમાં વિકાસ પર...