Category : ટુરિઝમ
દુબઈ પ્રવાસને 2025માં 19.59 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સાથે સતત ત્રીજા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, વર્ષ-દર-વર્ષ 5% વૃદ્ધિ.
ડિસેમ્બરમાં પહેલીવાર એક જ કેલેન્ડર મહિનામાં 20 લાખથી વધુ પ્રવાસીઓ સાથે વર્ષનું સમાપન. વ્યૂહાત્મક ભાગીદારીઓ, વૈશ્વિક માર્કેટિંગ ઝુંબેશ અને પ્રમુખ આયોજનોના દમ પર દુબઈએ વર્ષ...
એડવેન્ચર ટ્રાવેલ કંપની થ્રીલ બ્લેઝર્સના સ્થાપક ધૈવત પંડયાની અનોખી સિદ્ધિ, ગુજરાત ટુરિઝમ એવોર્ડ ૨૦૨૫ માં ૮ એવોર્ડ પોતાના નામે કર્યા
ગુજરાત, અમદાવાદ | ૦૨ જાન્યુઆરી ૨૦૨૬ — કુછ દિન તો ગુજારો ગુજરાત મે તેવુ મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું અને તે સાંભળીને દુનિયાભરના લોકો ગુજરાતની ધરોહરને...
દુબઈના વિન્ટર વન્ડરલેન્ડમાં ડૂબી જાઓ
રાષ્ટ્રીય | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — વૈશ્વિક વિન્ટરફેસ્ટિવિટીઝની આ સિમ્ફનીમાંદુબઈ એક મંત્રમુગ્ધ કરી દે તેવા કેનવાસ તરીકે ઉભરી આવે છે, જ્યાં અરેબિયન ભવ્યતા અને ઉત્સાહભર્યાઆકર્ષણનો...
દુબઈની શ્રેષ્ઠ હોટેલો અને રિસોર્ટ્સની માર્ગદર્શિકા
રાષ્ટ્રીય | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — 819 સંસ્થાઓ અને 1,52,000 થી વધુ રૂમ્સનાપોર્ટફોલિયો સાથે, દુબઈના હોટેલ અને આવાસ ક્ષેત્ર દરેક પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતો, બજેટ અને...
સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સ (Cinnamon Life at City of Dreams) સમગ્ર ભારતમાં રોડ શોમાં શ્રીલંકાને દક્ષિણ એશિયાના પ્રીમિયર MICE ડેસ્ટિનેશન તરીકે રજૂ કરે છે
ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — શ્રીલંકાના પ્રતિષ્ઠિત સંકલિત રિસોર્ટ અને લાઇફસ્ટાઇલ હબ, સિનામન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સે(Cinnamon Life at City of Dreams)...
ઓલ્ડ દુબઈમાં આયોજિત કલ્ચરલ ફૂડ ટૂરને લોનલી પ્લેનેટ દ્વારા વર્ષ 2026 માટે “બેસ્ટ ઇન ટ્રાવેલ” ટોપ ગ્લોબલ એક્સપિરિયન્સમાંના એક તરીકે માન્યતા આપવામાં આવી
ભારત | 24મી ઓક્ટોબર 2025: ઓલ્ડ દુબઇમાં કલ્ચરલ ફૂડ ટૂરને લોનલી પ્લેનેટની 2026 માટેની “બેસ્ટ ઇન ટ્રાવેલ” યાદીમાં વિશ્વના ટોચના અનુભવોમાંના એક તરીકે સમાવેશ કરવામાં...
