વેજ પિઝાના 5.8 લાખ ઓર્ડરથી લઈને વેજ થાળીના 4.9 લાખ ઓર્ડર…2025માં અમદાવાદીઓએ આ રીતે સ્વિગી ઉપર પસંદગી ઉતારી
બ્રેકફાસ્ટ માટે સૌથી વધુ ઇડલી (લગભગ 95 ઓર્ડર પ્રતિ દિન) બાદ સમોસા અને વેજ ઢોસાના ઓર્ડર મળ્યાં લેઇટ નાઇટ ઓર્ડરમાં રાત્રે 12થી 2 વાગ્યાની વચ્ચે...
